કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #Week22

#GA4 #Week22

વધુ વાંચો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #Week22

#GA4 #Week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ત્રણ લોકો
  • 1 કિલોઘઉંનો જાડો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 પેકેટચીઝ નું મોટું
  • 1 પેકેટચીલી ફ્લેક્સ નું
  • 1 પેકેટઓરેગાનો
  • 2 ચમચીતેલ મોણ માટે
  • 1 વાટકીસુધારેલા લીલા કેપ્સિકમ
  • 1 વાટકીબારીક સમારેલા ટામેટા
  • 1 વાટકીસમારેલી ડુંગળી
  • 1 વાટકીબટર
  • 1 વાટકીબાફેલા મકાઈના દાણા
  • 1પીઝા સોસ નું પાઉચ
  • 2 વાટકીટોમેટો કેચપ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો જાડો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું તથા મોણ માટે તેલ લઇ અને કઠણ લોટ બાંધો.

    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પીઝા માટેની બધી સામગ્રી તૈયાર કરો જેમ કે ચીઝ,ડુંગળી, સોસ,મકાઈ, કેપ્સીકમ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. હવે ભાખરી બનાવવા માટે લુવો લઇ અને ભાખરી બનાવો.

    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક તવી લો. તેની ઉપર બટર લગાવીને એક્સાઇડ ભાખરીને ધીમા તાપે શેકો. એક્સાઇડ શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારી લો. હવે ભાખરી ઉપર પીઝા સોસ લગાવી કેપ્સિકમ ડુંગળી મકાઈ ટામેટાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું અને ચીઝ ઉમેરીને તૈયાર કરો.

    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ફરીથી નોનસ્ટિક તવી ઉપર બીજી સાઇટ બટર લગાવીને ભાખરી પીઝા ને ધીમા તાપે શેકો. તેની ઉપર એક નાની તપેલી ઢાંકી દો જેથી કરીને સરખી રીતે ભાખરી શેકાઈ જાય. પાંચ મિનિટ ગેસ પર રાખી અને તેને નીચે ઉતારી લો અને ગરમ ગરમ ભાખરી પીઝા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર February 14, 2021 08:45

ટિપ્પણીઓ (5)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 22, 2021 19:20
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
  2. વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
  3. હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
  4. કૂકીઝ (Cookies Recipe In Gujarati)
  5. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  1. દાળવડા (Dalvada Recipe In Gujarati)
  2. વેજિટેબલ ચીલા (Vegetable Chila Recipe In Gujarati)
  3. પારલે જી બિસ્કિટ કેક (Parle G Biscuit Cake Recipe In Gujarati)
  4. બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14587614
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close