બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 વાટકીસમારેલા ટામેટાં
  3. 1 વાટકીલીલી ડુંગળી સમારેલી
  4. ૩ ચમચીઆદુ મરચા લીલા લસણની પેસ્ટ(આદુનો ટુકડો 2 લીલા મરચા)
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી ધાણા-જીરુ પાઉડર
  8. 1 નાની વાટકીઝીણા સમારેલા કેપ્સીકમ
  9. 1 નાની વાટકીઝીણું ખમણેલું કોબી
  10. 1 નાની વાટકીઝીણી સમારેલી કોથમીર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ચપટીહિંગ
  13. શેકવા માટે તેલ
  14. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા એક તપેલીમાં ચણાનો લોટ અને ઉપર મુજબના બધા વેજિટેબલ્સ અને મસાલો નાખીને જરૂર મુજબ પાણી નાખીને એક પતલુ ખીરું બનાવી લો

  2. 2

    ત્યારબાદ નોનસ્ટિક લોઢી મૂકીને થોડું તેલ લગાડીને તૈયાર કરેલું ખીરુ પાથરી દો

  3. 3

    પછી તેને પલટાવીને બીજી સાઈડ તેલ મૂકીને શેકાવા દો બેય સાઈડ ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લો

  4. 4

    પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને તેની ઉપર ચીઝ નાખીને મસાલાવાળું દહીં અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes