વેજિટેબલ ચીલા (Vegetable Chila Recipe In Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

વેજિટેબલ ચીલા (Vegetable Chila Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 2 કપચણા નો લોટ
  2. 1ગાજર
  3. 1કેપ્સિકમ
  4. 1ડુંગળી
  5. 1/2 ચમચીમીઠું
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીમરચું
  8. 1 કપ તેલ
  9. 1 ગ્લાસપાણી
  10. 1/4ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ચણા ના લોટ મા મીઠું, હળદર અને મરચું, ગરમ મસાલો નાખો. તેમા જોઇયે એટલુ પાણી નાખો અને મીડીયમ ઘટ્ટ ખીરું તૈયાર કરો.

  2. 2

    ગાજર, કેપ્સિકમ, ડુંગળી ને બારિક કાપી લો.થોડા શાકભાજી ચણા ના લોટ ના ખીરાં મા નાખો.ચણા ના લોટ નો એક ચમચા થી પૂડલો લોઢી મા નાખો.

  3. 3

    તેમા ઉપર ડુંગળી, ટોમેટો,ગાજર અને કેપ્સિકમ નાખો. પુડલામા એક ચમચી તેલ નાખો. હવે બીજી બાજુ સેકો.

  4. 4

    પૂડલા ચટણી સૌસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

ટિપ્પણીઓ

Similar Recipes