ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાખરી નો લોટ બાંધી ભાખરી બનાવો પછી તેમાં પીઝા સોસ લગાવો
- 2
- 3
હવે બાઉલ માં ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, લીલા મરચાં, મીઠું, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીક્સ હબ્સ બધું નાંખી મીક્સ કરી ભાખરી માં સોસ લગાવી ને ઉપર આ મિશ્રણ પાથરો
- 4
હવે ઉપર ચીઝ છીણી ને નાંખો પછી તવી માં ભાખરી પીઝા મૂકી ઉપર ઢાંકી ને 2-3 મીનિટ થવા દહીં પછી પ્લેટ માં કાઢી તેના પીસીસ કરી ટોમેટો સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14594830







ટિપ્પણીઓ (2)