મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)

#KS2
#cookpadindia
#cookpadgujarati
મનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે.
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2
#cookpadindia
#cookpadgujarati
મનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
નૂડલ્સ ને સૂચના અનુસાર પકાવો. પછી એક ચમચી કોર્નફ્લોર નાખી સરખું મિક્સ કરી લો.
- 2
તેલ ગરમ મૂકી નુડલ્સ તળી લો અને બાજુ પર રાખો.
- 3
હવે એક વાસણ માં તેલ ગરમ મૂકી લસણ આદુ નાખો અને થોડું સાંતળો. પછી ડુંગળી પણ નાખો અને સાંતળો. ત્યાર પછી ઝીણા સુધારેલા બધા શાકભાજી નાખો. લીલી ડુંગળી નો લીલો ભાગ રહેવા દેવો.
- 4
શાક સંતળાય જાય એટલે 4 કપ પાણી અને મીઠું નાખી 5-7 મિનિટ ઉકળવા દો.
- 5
ત્યાર બાદ બન્ને સોસ અને વિનેગર નાખો.
- 6
કોર્નફ્લોર ને થોડા પાણી માં કાલવી લો. મરી પાઉડર અને કોર્નફ્લોર સ્લરી નાખો અને મિક્સ કરો.
- 7
સૂપ થોડું ઘટ્ટ થાય અને ઉપર ચમક આવે એટલે લીલી ડુંગળી ના પાન નાખી આંચ બન્ધ કરો.
- 8
પીરસતી વખતે તળેલા નુડલ્સ નાખી અને ગરમાગરમ સૂપ નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaહક્કા નુડલ્સ એ એક જાણીતું ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ચાઈનીઝ ભોજન પીરસતા રેસ્ટોરન્ટ સિવાય ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ અને રોડ સાઈડ ના ચાઈનીઝ ફૂડ જોઇન્ટ્સ માં મળતા જ હોય છે. હક્કા નુડલ્સ ને એકલા અથવા તો મન્ચુરિયન જેવી ગ્રેવી વાળી વાનગી સાથે પીરસવા માં આવે છે. એવું કહેવાય છે કે ચીન ના "હક્કા" સમાજ દ્વારા આ નુડલ્સ બનાવ્યા હતા અને તેથી તે હક્કા નુડલ્સ થી ઓળખાય છે. 18 મી સદી માં જ્યારે ઘણા ચીની ભારત ના કલકત્તા અને મદ્રાસ શહેર માં સ્થાયી થયા ત્યારે હક્કા નુડલ્સ સાથે લાવ્યા અને ભારત માં પ્રચલિત થયા. Deepa Rupani -
મનચાઉં સુપ (Manchow Soup Recipe In Gujarati)
#KS2 આજે સાંજ ડિનર માટે મનચાઉં સૂપ બનાવ્યું છે. ઠંડી માટે બેસ્ટ છે આ સૂપ સૌ કોઈ હોટલ માં ઓર્ડર કરતા જ હોઈ છે. નાના મોટા તથા બાળકો નું ફેવરિટ હોય છે. Krishna Kholiya -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
સ્પિનાચ ક્લિયર સૂપ (Spinach Clear soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ2વરસાદ ની મૌસમ માં ભજીયા - પકોડા તો ભાવે જ ,પણ કાયમ ખવાય નહીં ને. વરસાદી ઠંડી સાંજ ના ગરમાગરમ સૂપ ની મજા કાઈ ઓર જ હોય છે વળી સ્વાસ્થ્ય માટે પણ સારું. મને તો ગરમ ગરમ સૂપ બહુ જ ભાવે. આજે મારી પસંદ નું સ્વાસ્થ્યપ્રદ સૂપ તમારી સાથે શેર કરું છું.પાલક ની સાથે શાક વાળું આ સૂપ જોવા માં તો સુંદર છે જ પણ સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
-
-
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
-
-
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
મંચાઉ સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2અહી હું આ સૂપ ૨ ટિપ્સ સાથે શેર કરું છું. મનચાઉં સૂપ નાના મોટા બધા ને ખૂબ જ ગમે છે. ખાસ કરી ને શિયાળા માં. મનચાઉં સૂપ એકદમ mild હોય છે જે હોટ ન સૌર સૂપ કરતા એક દમ જુદું છે. Komal Doshi -
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Bhavisha Manvar -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
-
મનચાઉં સૂપ (Manchown Soup Recipe In Gujarati)
#KS2#MANCHOW SOUP 😋😋🥣🥣#મનચાઉં સૂપ 😋😋🥣#Cookpadgujrati#Cookpadindia Vaishali Thaker -
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
હૉટ એન્ડ સૉર સૂપ (Hot And Sour Soup Recipe In Gujarati)
#GA4#Week10અહીં હું હોટ એન્ડ સોર સૂપ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
-
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)