કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Week23
#Toast
આ સેન્ડવીચ એકદમ ઈઝી અને ટેસ્ટી છે. જેમાં મેં મકાઈના દાણા અને સ્પાઈસી મસાલા નાખીને બનાવી છે. જે ઝટપટ બની જાય છે.

#GA4
#Week23
#Toast
આ સેન્ડવીચ એકદમ ઈઝી અને ટેસ્ટી છે. જેમાં મેં મકાઈના દાણા અને સ્પાઈસી મસાલા નાખીને બનાવી છે. જે ઝટપટ બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિને
  • ૧મોટુ પેકેટ બ્રેડ
  • ૨૫૦ ગ્રામ બાફેલા બટેટાનો માવો
  • ૧૦૦ ગ્રામ બાફેલા મકાઈના દાણા
  • ૩ ચમચીઝીણા સમારેલા કેપ્સીકમ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  • ૧/૨ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીસેવન ચટણી
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • કોથમીર જરૂર મુજબ
  • ૩ ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં બાફેલા મકાઈના દાણા, કેપ્સીકમ, ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર, હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો.

    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં બાફેલા બટેટાનો માવો, આમચૂર પાઉડર, ચાટ મસાલો, ગરમ મસાલો, સેઝવાન ચટણી અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો.

    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બ્રેડ લઇ એક બ્રેડ ઉપર સ્ટફિંગ લગાવી તેની ઉપર બીજી બ્રેડ મૂકી બટર લગાવો આવી રીતે બધી બ્રેડ તૈયાર કરો.

    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સેન્ડવીચ ટોસ્ટરમાં બધી તૈયાર કરેલી બ્રેડ બદામ રંગની ટોસ્ટ કરી લો.

    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich  Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર February 19, 2021 14:46

ટિપ્પણીઓ (2)

Dhara Jani
Dhara Jani @dharajani1313
February 20, 2021 15:49
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોસ્ટ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાપડ પાસ્તા ટાકોઝ (PAPAD PASTA TACOS RECIPE IN GUJARATI))
  2. શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
  3. પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
  4. ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
  5. બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
  1. ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
  2. પપૈયા પુડિંગ (Papaya Pudding Recipe in Gujarati)
  3. મેગી નૂડલ્સ સૂપ (Maggi Noodles soup recipe in gujarati)
  4. બેંગન મસાલા (ભરેલા રીંગણા) (Bharela Ringan Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14602796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close