ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......
#GA4
#WEEK23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
3-4 લોકો માટે
  1. 6-7ખીચીયા પાપડ (ચોખાના)
  2. 1/4 કપબાફેલી મકાઈ
  3. 1/4 કપબારીક સમારેલી કોબી
  4. 1/4 કપબારીક સમારેલા કેપ્સીકમ
  5. 1/4 કપબારીક સમારેલા ગાજર
  6. 1/4 કપબારીક સમારેલી ટામેટાં
  7. 1/4 કપબારીક સમારેલી ડુંગળી
  8. 2 ચમચીલસણ ની ચટણી
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 2 ચમચીધાણા જીરું
  11. 2 ચમચીખાંs નો પાઉડર
  12. 3 ચમચીટમેટાનો સોસ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. 1/4 કપલીલી ચટણી
  15. 1/4 કપખજૂર આંબલી ની મીઠી ચટણી
  16. 1/4 કપસેવ
  17. 1/4 કપમયોનીઝ
  18. 2 નંગચીઝ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખીચીયા પાપડ શેકે લો.

  2. 2

    મકાઈ ને બાફી લો અને બધા શાકભાજીને બારીક સુધારેલા લો. હવે બધા શાકભાજીને મિક્સ કરી તેમાં લસણની ચટણી, લાલ મરચું પાઉડર, ખાંડ,મીઠું, ધાણાજીરું અને ટામેટાના સોસ નાખીને મિક્સ કરો.

  3. 3

    સૌપ્રથમ ખીચીયા પાપડ ઉપર સલાડ પાથરો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠી ચટણી અને લીલી ચટણી નાખો. હવે તમારી પસંદ એનુંસાર તેમાં સેવ, માયોનીઝ અથવા ચીઝ ભભરાવી સર્વ કરો. તૈયાર છે પાપડ ચાટ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes