પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)

Shraddha Patel @cookwithshraddha
પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર માં મકાઈ ના દાણા લઈ તેમાં પાણી, મીઠું અને હળદર ઉમેરી બાફી લો. અથવા મકાઈ નો ડોડો બાફી ને દાણા કાઢી લો.
- 2
પાપડ ને બે ભાગ માં કાપી લો. હવે લોઢી પર ધીમા તાપે બંને બાજુ શેકી લો.
- 3
હવે પાપડ શેકાઈ જાય એટલે તરત હાથ માં લઈ કોન આકાર માં વાળી લો.
- 4
હવે એક બોલ માં બાફેલ મકાઈ ના દાણા લઈ લો. તેમાં બટર ઉમેરો.
- 5
હવે તેમાં સમારેલ કોથમીર, ડુંગળી, ચાટ મસાલો, લાલ મરચુ પાઉડર, ધાણાજીરું અને લીંબુ નો રસ ઉમેરી લો.
- 6
ત્યારબાદ આલુ ભુજીયા ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો.
- 7
હવે પીરસવા સમયે પાપડ ના કોન માં તૈયાર કરેલ મિશ્રણ ભરી લો. તો તૈયાર છે પાપડ કૉર્ન ચાટ.
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- ચીઝી પાપડ રોલ (Cheesy Papad Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14608472














ટિપ્પણીઓ (21)