પાપડ સેવ રોલ (Papad Sev Roll Recipe In Gujarati)

#GA4
#Week23
#papad
પાપડ સેવ રોલ..
મે આજે પાપડ મા બેસન સેવ નો મસાલો બનાવી રોલ બનાવ્યા છે મે આમાં ચાર જાત ની સેવ વાપરી છે એટલે મે કોઇ પન મસાલા એડ નથી કર્યા .
પન જો તમારી પાસે આ સેવ ન હોય ને એક જ પ્લેન સેવ હોય તો પન બનાવી શકાય છે
બસ થોડા મસાલા એડ કરવા પડશે..જેમકે લાલ મરચું ,લીંબુ ,મીઠું ,તો એની જેવો ટેસ્ટ આવશે..
પાપડ સેવ રોલ બોવ સરસ ને ટેસ્ટી લાગે છે....😋

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સેવ મા ટામેટાં, કોથમીર, ગ્રીન ચટણી,ટોમેટો કેચપ નાખી મિક્ષ કરો.
- 2
હવે પાપડ ને બન્ને બાજુ પાણી મા પલાળી ને લઈ લો. હવે તેના પર મસાલો મૂકી રોલ વાળી લો.👇
- 3
હવે એક પેન તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે પાપડ રોલ ને તળી લો.ઘીમી આંચ પર (જેથી પાપડ લાલ ના થાય)
- 4
બસ તૈયાર છે ગરમા ગરમ પાપડ સેવ રોલ...😋
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)

ટિપ્પણીઓ (11)