ડંગેલા ( Dangela Recipe in Gujarati

Dipti Dave @cook_26305419
ડંગેલા ( Dangela Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા દાળ, અડદ દાળ, તુવર દાળ ધોઈ આખી રાત પલાળી,ચોખા ૪ કલાક પલાળી તેમાં મીઠું, દહીં, લીલા મરચા, આદુ, લસણ મિક્સર માં ક્રશ કરવું
- 2
વઘારીયા માં તેલ લઇ તેમાં રાઈ, તલ, લીલા મરચા આદુ લીમડો નો વઘાર કરી મિશ્રણ માં દૂધી છીણી,વઘાર મિકશ કરવો
- 3
પેન માં જાડા ચીલા ઉતારવા
સોસ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14623455











ટિપ્પણીઓ (2)