રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી ને મિક્સિ કરીલો
- 2
તેમાં ઝીણી સમારેલી પાલક નાખો તથા એક બાઉલ સૂજી નાખો
- 3
આ બધા નો લોટ બાંધીલો
- 4
આ લોટ ના લુવા પડી ને પરાઠા વણવા
- 5
ચમચી તેલ મૂકી ને તવા પર સેકી લેવા
Similar Recipes
-
-
કોર્ન ઢોકળા (વધેલી ખીચડી નાં)
#ઢોકળા રેસીપી#DRCકુકપેડ ની ચેલેન્જ અને વધેલી ખીચડી નો ઉપયોગ કરવાનો હોવાથી આજે ડિનરમાં કોર્ન ઢોકળા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી બન્યાં સાથે ગ્રીન અને લસણ ની રેડ ચટણી સર્વ કરી છે. Dr. Pushpa Dixit -
વધેલી મોરૈયાની ખીચડીની કટલેસ
મોરૈયા ની ખીચડી વધે તો તેમાં થોડો આરા લોટ નાખી થોડા સિંગદાણાનો ભૂકો તલ બધું મિક્સ કરી કટલેસ બનાવવી નવી વાનગી કરી શકાય.#LO Rajni Sanghavi -
-
-
-
વધેલી દાલ ના પરાઠા
પરાઠા એ રોજીંદા જીવન મા વપરાયછે.એમા પણ હેલ્દી પરાઠા કીડ્સ માટે ખુબ જ જરુરી પો્ટીન ,વીટામૂન્સ પુકુ પાડે છે.કહેવાય છે ગૃહૂણી ની સાચી ઓડખ ત્યારે થાય છે જયારે તે ધર ને સાચવી લે છે.આજે વધેલી મગ ની દીલ નો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા છે.જે સ્વાદીષ્ટ બન્યા છે. Asha Shah -
-
-
-
-
-
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week 8#Khichdi na Kebab recipe in gujarati Deepa popat -
લેફ્ટઓવર ખીચડી કટલેટ (Khichdi cutlet recipe in Gujarati)
લેફ્ટઓવર ખીચડી નો ઉપયોગ કરીને કટલેટ બનાવવી ખુબ જ સરળ છે. આ રેસિપીમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. ખીચડી માંથી બનતી કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તામાં ચા કે કોફી સાથે પીરસી શકાય. કટલેટ સાથે ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સર્વ કરવી.#FFC8#cookpadindia#cookpad_gu spicequeen -
ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)
Leftover ખીચડી ને ક્યારેક ડુંગળી લસણ નાખીને વઘારી લઈએ.આજે મે એ ખીચડી ના થેપલા બનાવ્યા છે અને દહીં તથા ગાજર મરચાના અથાણાં સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
-
-
ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)
બેસન અને સોજી સાથે leftover ખિચડી એડ કરી પુડલા કર્યા. ડિનર માં કામ આવી ગયું.. Sangita Vyas -
-
-
ખીચડી ના મસાલા થેપલા (Khichdi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવેલ અને થોડી વધેલ ખીચડી નો ઉપયોગ કરવા માટે મેં આ મસાલા થેપલા બનાવ્યા અને સવારે નાસ્તા માંપરોસી દીધા..કોઈ વસ્તુ નો બગાડ અને સ્પેશિયલી ખાવાનો બગાડ ના જ થવો જોઈએ ,એ આપણી ગુજરાતણો ને શીખવવું ના પડે..તો આવો જોઈએ ખીચડી ના મસાલા થેપલા ..😋👌 Sangita Vyas -
લેફ્ટઓવર ખીચડી અને મલ્ટી ગ્રેઇન લોટ ના પુડલા
મલ્ટી ગ્રેઇન લોટ યુઝ કરીને પુડલા બનાવ્યા છે અને પુષ્કળ ધાણા નો પણ ઉપયોગ કર્યો છે એટલે ઘણાં હેલ્થી થયા છે. Sangita Vyas -
-
-
વધેલી રોટલી ની વેજીટેબલ ઉપમા (Rotli Upma Recipe In Gujarati)
#Trend3આ ઉપમા એકદમ ફટાફટ બની જાય અને એકદમ હેલ્થી છે.. Dr Chhaya Takvani -
-
લેફટ ઓવર ખીચડી ના થેપલાં (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8#WEEK8#COOKPADGUJRATI sneha desai -
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. Bhakti Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15118338
ટિપ્પણીઓ (4)