પાલક પનીર (Palak Paneer recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા પાલકને બાફી લેવી ત્યારબાદ મિક્સર જારમાં ક્રશ કરી લેવી ત્યારબાદ ડુંગળી ટામેટાં ફ્રેશ નારીયેલ ને ક્રશ કરી લેવું
- 2
ત્યારબાદ એક કડાઈમાં બટર તેલ મૂકી તેમાં હિંગ હળદર નાખી ડુંગળી ટામેટા નારિયેળને સાંતળી લેવું ત્યારબાદ તેમાં ગરમ મસાલો mitu નાખી દેવું
- 3
ત્યારબાદ તેની અંદર મરચાની પેસ્ટ નાખવી પછી તેમાં પાલકની પ્યુરી નાખી દેવી ત્યારબાદ પનીર ના નાના ટુકડા નાખી દેવા બધું સારી રીતના મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં એક ચમચી મલાઈ નાંખી દેવી પછી તેમાં કાજુ નાખી દેવા
- 4
આ સાથે પાલક પનીર તૈયાર
Similar Recipes
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
પાલક પનીર ના પકોડા (Palak Paneer Pakoda Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR3#week3 Varsha Karia I M Crazy About Cooking -
મલાઇ પનીર ની સબ્જી (Malai Paneer Sabji Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ #FFC1 ...મલાઇ પનીર ની સબજી...ઝટપટ બનતી રેસીપી Jayshree Soni -
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક પનીર બનાવવા માટે મિક્સરમાં ક્રશ કરવું ઝંઝટ વગર બનાવી શકે તેવી આસાન રીતે આજે આપણે બનાવશું. Pinky bhuptani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15118235
ટિપ્પણીઓ (5)