#GA4#Week23
સો પ્રથમ અડદ માં પાપડ ને તવા પર સેકી લો.
શેકેલા પાપડ પર ડુંગળી,ટામેટા નાખો.
પછી કોથમીર,લાલ મરચુ પાઉડર, ચાટ મસાલા,સેવ અને લીંબુ નાખો.
તો તૈયાર છે ટેસ્ટી મસાલા પાપડ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)