લસણ વાળુ વાલોર ઢોકળી નું શાક (Lasan Valu Valor Dhokli Shak Recipe In Gujarati)

લસણ વાળુ વાલોર ઢોકળી નું શાક (Lasan Valu Valor Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલોર ને સમારી લેવી મેથીની ભાજીને ઝીણી સુધારી લેવી હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકવું ત્રણ ચમચી પછી તેની અંદર એક ચમચી રાઈ જીરું નાંખવું પછી તેમાં વાલો ને ધોઈ અને તેનો વઘાર કરી દેવો પછી તેમાં એક ચમચી લસણની પેસ્ટ નાખવી પછી 1/2ચમચી હળદર નાંખવી પછી તેને ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસે પાકવા દેવી
- 2
- 3
હવે આપણે વાલોર માં નાખવા માટે ના મુઠીયા બનાવશો એક વાટકી અંદર ચણાનો લોટ નાખવો પછી તેની અંદર મેથીની ભાજી નાખવી હતી તેની અંદર 1/2ચમચી મરચાની ભૂકી અને હળદર મીઠું અને ૧ ચમચી ખાંડ નાંખવા 1/2ચમચી સાજીના ફૂલ નાખવાપછી તેનો લોટ બાંધી અને
- 4
એક કડાઈ અંદરતેલ ગરમ મૂકવું પછી તેની અંદર આ ચણા ના લોટ ના ગોટા વાળી ને તળી લેવા પછી તળાઈ જાય એટલે નીચે ઉતારી લેવા હવે વાલોર નુ શાક ચડી ગઈ હશે પછી તેની અંદર એક ચમચી મરચાની ભૂકી નાંખી અને 1/2 ગ્લાસ પાણી નાખો પછી તેને થોડીવાર પાકવા દેવું પછી તેમાં આ ચણાના લોટના ગોટા બનાવવા તેમાં નાખી દેવા અને થોડીવાર બે મિનીટ માટે પાકવા દેવું પછી નીચે ઉતારી અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ