લસણ વાળી પાલક ની ભાજી સબ્જી (Garlic Palak Bhaji Sabji Recipe In Gujarati)

Nita Chudasama
Nita Chudasama @cook_26308716
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામપાલકની ભાજી
  2. 1 ચમચીલસણની પેસ્ટ
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 1 ચમચીમરચાની ભૂકી
  5. મીઠું
  6. 3 ચમચીતેલ
  7. 1/2હળદર
  8. 1 ચમચીરાઈ જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકની ભાજીને ધોઈ અને ઝીણી સમારી લેવી હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ પછી તેની અંદર એક ચમચી રાઇ જીરૂ નાખો પછી તેની અંદર એક ચમચી લસણ ની પેસ્ટ નાખવું

  2. 2
  3. 3

    પછી તેને અંદર હળદર મીઠું અને મરચાની ભૂકી નાંખી પછી તેને હલાવો પછી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખો પછી તેમાં બે ચમચી લોટ નાખી અને માથે ઢાંકણ ઢાંકી દેવું પછી તેને દસ મિનિટ પાકવા દેવું પછી હલાવી અને નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરો પરોઠા અથવા રોટલી સાથે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Chudasama
Nita Chudasama @cook_26308716
પર

ટિપ્પણીઓ

Similar Recipes