#GA4 #Week21
સૌ પ્રથમ હળદર તેમજ આંબા હળદર ને છાલ ઉતારીને ગોળ કાપીને તેને ધોઈ નાખવી પછી તેમા મીઠૂ તેમજ લિંબુ નાખીને હલાવવૂ.
પછી સ્ટોર કરવુ.અને તેનો વપરાશ કરવો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ