ઇન્સ્ટન્ટ પાવભાજી (Instant Pavbhaji Recipe In Gujarati)

K. A. Jodia
K. A. Jodia @cook_26388289

ઇન્સ્ટન્ટ પાવભાજી
#GA4 #Week24

ઇન્સ્ટન્ટ પાવભાજી (Instant Pavbhaji Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

ઇન્સ્ટન્ટ પાવભાજી
#GA4 #Week24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 2 નંગટામેટાં
  2. 1 ચમચીહિંગ
  3. 1 નંગમરચું
  4. 1 નંગઆદું નો કટકો
  5. 4-5કળી લસણ
  6. 1 ચમચીહળદર
  7. મીઠું જરૂર મુજબ
  8. 1મોટી વાટકી લીલાં વટાણા
  9. 100 ગ્રામફ્લાવર
  10. 2 ચમચીલાલમરચું
  11. 1 ચમચીપાવભાજી મસાલા
  12. 10-12પાવડા શીંગ તેલ
  13. 1 નંગમોટી ડુંગળી
  14. 2 નંગબટાકા
  15. 2 નંગરીગણાં
  16. 1મોટી વાટકી ગુવાર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધુ શાકભાજી સુધારી ત્યાર રાખવું.....મેં આદું અને લસણ ટામેટાં માં ખમણેલું છે.....

  2. 2

    સૌ પ્રથમ એક કુકર ગેસ પર મુકો, તેમાં તેલ નાખો, જયારે તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખો......

  3. 3

    ડુંગળી બ્રાઉન રંગ ની થાય એટલે તેમાં હિંગ નાખો, ત્યારપછી બધુ શાકભાજી નાખો, શાકભાજી નાખી દીધા પછી બધા મસાલા નાખી બરાબર હલાવો.....

  4. 4

    બરાબર હલાવી લીધા પછી તેમાં એક મોટો ગ્લાસ પાણી નાખવું, પછી ટામેટાં, મરચાં, આદું, લસણ બધુ નાખી બરાબર હલાવી કુકર બંધ કરી 10/12 સીટી વગાડવી ગેસ બંધ કરી દેવો.....

  5. 5

    ત્યારપછી કુકરમાંથી બધી હવા નીકળી જાય પછી કુકર ખોલી બધી ભાજી ને ચમચાથી બરાબર ભૂકો કરી નાખો જેથી બધું એક સરખું મિક્સ થઈ જશે અને ભાજી પણ આ મેથડ થી ઝડપ થી બની પણ જશે.....

  6. 6

    ત્યારબાદ તેને ગરમા ગરમ પાવ સાથે પ્લેટ માં સર્વ કરો, તો ત્યાર છે, પાવભાજી આ રીતે કરવાથી ભાજી નો ટેસ્ટ પણ સારો આવે છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

Similar Recipes