ડેલીસીયસ ડેઝર્ટ (Delicious Dessert Recipe In Gujarati)

Bela Doshi @cook_27660230
આ મારા જમાઈની પસંદગી છે. એટલે આ Dessert માટે કશું જ નહીં કહું એમને જે ભાવે એ પરફેક્ટ જ હોય.
ડેલીસીયસ ડેઝર્ટ (Delicious Dessert Recipe In Gujarati)
આ મારા જમાઈની પસંદગી છે. એટલે આ Dessert માટે કશું જ નહીં કહું એમને જે ભાવે એ પરફેક્ટ જ હોય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધ ને ઉકાળો
- 2
એક વાટકી મા કસટડ પાઉડર દુધ મા ઓગળી તૈયાર કરો
- 3
દુધ ઊકળે એટલે ખાંડ નાખો, બરાબર થઈ જાય એટલે ઠંડુ પડે પછી તેમાં તૈયાર કરેલ કસટડ પાઉડર ઉમેરો
- 4
એક બાઉલમાં તૈયાર કરેલ દુધ લો,તેમાં ઝીણા સમારેલા બદામ પિસ્તા ની કતરણ ઉમેરો વચ્ચે એક ગુલાબ જાંબુ મુકો
- 5
એકદમ સહજ રીતે બની જતું આ Dessert છે. આ તો તમે બનાવશો જ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14639363

ટિપ્પણીઓ