બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati)

બાજરી પાલક આલની સબ્જી (Bajri Palak Aalni Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ લઈ એને ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરુ અને હિંગ નાખી હવે સમારેલું લસણ અને લીલા માર્ચ નાખો. હળદર નાખી પાલક એડ કરો.
- 2
પાલક ને બે મિનિટ થવા દહીં એમાં ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરો.
- 3
હવે એક વાટકી માં બાજરી નો લોટ લઈ એમાં પાણી નાંખી એક પેસ્ટ તૈયાર કરો અંદર ગઠા નાં રહે એ રીતે મિશ્રણ તૈયાર કરો.
- 4
હવે આ મિશ્રણ ને પાલક માં એડ કરો અને ઊંભ્રો એવા દો જો મિશ્રણ બહુ ઘટ્ટ હોય તો પાણી રેડી એને થોડું લિકવીડ કરો.
- 5
એમાં ઉભરો આવે એટલે આ શાક ને ઉઠરી લો. હવે બાજરી નાં લોટ ને પાણી થી બાંધી એમાંથી એક લુવો લઈ રોટલી જેવું બની હાર્ટ શેપ્ માં કાપી એના ઉપર તલ લગાવી સહેજ વેલણ થી તલ ને દબાઈ દો અને એમાં એક ટૂઠપિક ભરાઈ એને શેકી લો.
- 6
આ શેકાઈ જાય એટલે સાઇડ મા કાઢી લો. હવે એક બાઉલ માં આ આલની સબ્જી ને લઈ શેકેલા હાર્ટ શેપ્ થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 7
આ સબ્જી રાજસ્થાન ની ફેમસ સબ્જી છે બહુ સરળ રીતે અને ઓછા સમય માં બની જાય છે.. હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મકાઈ બાજરી ની રોટલી ને રીંગણ નું ભડથું (Makai Bajri Rotli Recipe in Gujarati)
#GA4#Week24#Bajri Kruti Shah -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
-
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
-
-
-
-
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri Bhumi Rathod Ramani -
-
-
બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia Payal Mehta -
-
-
મગ પાલક સબ્જી (Mag Palak Sabji Recipe In Gujarati)
આ સબ્જી ને તમે કેરીના રસ પૂરી અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં પણ પૌષ્ટિક છે #GA4 #Week2 Megha Bhupta -
-
બાજરી મેથીના વડા(Bajri Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #bajri આ વડા ચા સાથે સવારે અને સાંજે લઇ શકાય છે. Nidhi Popat -
-
-
બાજરી ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
બાજરીના લોટ ના ચમચમિયા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. મેથી લસણ અને દહીંની ખટાશ આ ડીશને ખાસ ફ્લેવર આપે છે. શિયાળામાં ખાસ કરીને વાનગી બને છે. Disha Prashant Chavda -
-
બાજરી ના લોટ નું ખીચું(Bajri Lot Khichu Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah
More Recipes
ટિપ્પણીઓ (7)