મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઇ મા 2 ગ્લાસ પાણી નાંખીને તેને ઉકળવા દો.
- 2
ત્યાર બાદ તેમાં મૈગી નાખી દો.
- 3
તે પછી તેમાં પીઝઝાં સિજ્લિંગ અને મેગી મસાલો નાખીને પાણી બળી જાય ત્યા હલાવતાં રહો.
- 4
હવે એક પ્લેટ મા તૈયાર થયેલી મેગી કાઢી લેવી. અને 5થી10 મીનીટ ઠરવા દેવું.
- 5
હવે એક કડાઈ મા બટર્ લગાવી તેમાં તૈયાર કરેલ મેગી પાથરવી.
- 6
તેની ઉપર ચીઝ છાંટીને ડુંગળી, કેપશિકમ અને ટમેટાના ટુકડા પાથરવા. અને પીઝઝાં સિજ્લિંગ છાંટીને તેનાં ઉપર એક વાંસળ ઢાંકી ને ધીમા ગેસે પાકવા દેવુ.
- 7
હવે મેગી પીઝઝાં તૈયાર છે. તેને સર્વિગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14642053














ટિપ્પણીઓ (6)