બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)

બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લઈને તેમાં બાજરીનો લોટ, ચણાનો લોટ,ચોખાનો લોટ, અને રવો લેવો. અને તેમાં 1 ચમચો તલ. 1/2ચમચી જીરૂ.અજમો. હિગ. હળદર,મરચું,મરચાની પેસ્ટ એડ કરવી.
- 2
બધું મિક્સ થઇ જાય પછી, તેમાં કોથમીર એડ કરવી, અને દહીં એડ કરી, તથા પ્રમાણસર મીઠું એડ કરી,બધું બરાબર મિક્સ કરી,ને ખીરુ બહુ જાડુ નહીં,તેમજ બહુ પતલું નહીં, તેવું રાખવું. અને 1/2 કલાક રેસ્ટ કરવા રાખવું.
- 3
1/2 કલાક પછી ગેસ ઉપર ઉત્તપાની નોનસ્ટીક પેન મૂકવી. અને પછી ખીરામાં ઇનો એડ કરી જરા ગરમ પાણી નાખી એક્ટિવ કરવું.અને પછી એક જ સાઈડમાં ખીરાને બરાબર હલાવો.જેથી પેનકેક એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને.
- 4
ઉત્તપા પેનમાં દરેક ઉત્તપાની જગ્યાએ ઓમાં નીચે તેલ ચમચી મૂકી તેમાં રાઈ તથા તલ એડ કરવા. તતડે એટલે તેમાં ચમચો ભરીને ખીરુ એડ કરવું. અને બંને સાઇડ ગુલાબી કલર એકદમ સરસ roast કરી લેવા.
- 5
બાજરીના પેનકેક બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે
- 6
તૈયાર ટેસ્ટી પેનકેક સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરવા.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના લોટ નુ ખીચુ (Bajri Khichu Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post.3સૌથી પચવામાં હલકો ખોરાક ખીચું છે. અને તેમાં બાજરી પચવામાં હલકી. અને શક્તિવર્ધક છે .શિયાળામાં બાજરી વધારે ખાવામાં આવે છે. આજે મેં બાજરી નુ ખીચુ બનાવ્યું છે. Jyoti Shah -
બાજરીના તલવડા (Bajri Talvada Recipe In Gujarati)
#EB#Week 16# બાજરી ના તલવડા.ગુજરાત સૌરાષ્ટ્રના નાસ્તાની ટેસ્ટી આઈટમ બાજરીના તલવડા છે.મે આજે બાજરીના વડા બનાવ્યા છે.જેમાં તલ ભરપૂર નાખવામાં આવે છે.અને ઉપર વડા ઉપર તલ લગાવવાથી વડા ખૂબ જ સુંદર લાગે છે. Jyoti Shah -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમીર વડી મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે આ વાનગી એકદમ પૌષ્ટિક હેલ્ધી અને ઓઈલ ફ્રી કહી શકાય આ વાનગી વરાળથી બાફવા થી હોવાથી પચવામાં હેલ્ધી છે મરી મસાલા તલ લીલા આદુ મરચા અને કોથમીરથી તેના રૂપ અદ્ભુત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બાજરી ના હાથ ઘડિયા
#RB17#Week 17# હાથ ઘડિયા હાથ ઘડિયા આપની વિસરાતી જતી વાનગી છે જે બહુ જ સરસ છે અને મારી મમ્મીની ખાસ પ્રિય છે તેના હાથના હાથ ઘડિયા નો સ્વાદ અત્યારે પણ આ મારા મગજમાં બેસેલો છે.પણ આજે બાજરીના હાથ ઘડિયા બનાવીયા છે. હાથ ઘડિયા નો મિનિંગ છે હાથે ઘડેલા. Jyoti Shah -
બાજરીના પુડલા (Bajri Pudla Recipe In Gujarati)
#WLD#cookpad#cookpadindia#cookpadgujaratiપુડલા તો વિવિધ રીતે બનતા હોય છે પરંતુ શિયાળાની સિઝનના વિવિધ શાકનો ઉપયોગ કરી અને બાજરીના પુડલા બનાવેલ છે જે ગરમાગરમ ખાવાની ખૂબ મજા પડે છે. Neeru Thakkar -
બાજરીના રોટલા (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post1આજે મેં શિયાળાનું સુપર ખાણુ બાજરીના રોટલા બનાવ્યા છે સાથે સાથી દૂધીનો ઓળો અને ગોળ અને મરચા છે Jyoti Shah -
બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
બાજરી ના ચમચમિયા ફક્ત બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો બીજો લોટ ઉમેરવામાં આવતો નથી. તમને બીજો લોટ ઉમેરવાનું મન થશે પણ બીજો કોઈ પણ લોટ ઉમેર્યા વગર આ અલગ પ્રકારની વાનગી ની મજા માણો. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલી શાકભાજી ઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયા ને અથાણાં, ચટણી, રાયતા, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. spicequeen -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
#CB9 શિયાળા માં બાજરી અચુક ખાવી જોઈએ. બાજરી પચવામાં હલકી અને શકિતવધૅક છે.તેનાં લોટ માંથી સ્વાદિષ્ટ ખીચું બનાવ્યું છે. Bina Mithani -
ચણાના લોટના મેયો પનીર ચીલા (Chana Flour Mayo Paneer Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#post.3Recipe નો 186.ચીલા ઘણી જુદી જુદી રીતે બને છે રવાના ફોતરા વાળી દાળ ના ના બાજરીના જુવારના પણ મેં આજે ચણાના લોટના મેયો પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
બાજરીના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#ff૩આ કુલેર અમે બોળચોથના દિવસે બનાવીએ છીએ આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે થાય છે વ્રત કરનારે સવારના સ્નાન કરી ગાયના વાછરડાનું પૂજન કરે છે અને આ બાજરા ના લોટ ની કુલર ખવડાવે છે અને આ વ્રતમાં એકટાણું કરવું પરંતુ તેમાં છોડેલ કોઈ વસ્તુ ન ખવાય અમે બોળ ચોથ માં બાજરી ના લોટની કુલેર રસાવાળા મગ રોટલા અને કાકડી ખાઈએ છીએ આ વ્રતમાં ચાકુ થી કાપેલુ અને ખાંડેલી કોઈપણ વસ્તુ ખવાય નહીં Falguni Shah -
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
બાજરીના લોટના ક્રિસ્પી કબાબ (Bajri Flour Crispy Kebab Recipe In Gujarati)
#GA4 #Week24બાજરી ના લોટ માંથી બનતા આ કબાબ એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કાઠીયાવાડી મેથી અને બાજરીના ઢેબરા (Kathiyawadi Methi Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#Week6Post-2 ક્રિસ્પી સોફ્ટશિયાળામાં મેથી અને બાજરીના ઢેબરા દહીં લસણની ચટણી આ બધા નો સ્વાદ અનોખો હોય છે Ramaben Joshi -
કોર્ન બેસન પેનકેક (Corn Besan Pancake Recipe In Gujarati)
કોર્ન ખૂબ જ હેલ્થી છે. એમાંથી પોષક તત્વો ઉપરાંત ફાઈબર મળે છે જે શરીર માટે જરૂરી છે. ઓછા તેલ માં બનતી આ રેસીપી એક હેલ્થી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ ઓપ્શન છે. Jyoti Joshi -
મેથી બાજરીની વડી (Methi Bajri Vadi Recipe In Gujarati)
મેથી- બાજરીના ઢેબરાં- મોટા ભાગનાં ઘરોમાં બનતાં જ હશે. બાજરી ગરમ છે અને મેથીની ભાજી પચવામાં હલકી ઉપરાંત જે કફને ઘટાડે અને વાયુને મટાડે છે. શિયાળામાં કફ અને શરદીવધે અને વાયુના કારણે ચામડી સૂકાઈ જાય એટલે અજમો, તલ, દહીં, હીંગ, ગોળ વગેરે ઉમેરીને બનતી આ ગુણ વધર્ક વડી તમારા શરીરને અને મનને તરોતાજા રાખીને તમારું સ્વાસ્થય વધારે છે. Chhatbarshweta -
મેથી - બાજરીના ચીલા(Methi-Bajri na Chila Recipe in Gujarati)
#GA4 #Week22Post 1 મેથી - બાજરીના ચીલા Mital Bhavsar -
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah -
સ્વીટ પેનકેક (Sweet Pancake Recipe In Gujarati)
આજે પેનકેક બનાવવાનું નક્કી કર્યું તો વિચાર કર્યો કે કંઈક અલગ બનાવું. એટલે બાળકો ને ધ્યાન માં રાખી આ રેસીપી બનાવી. જે જલ્દી બની જાય છે અને બાળકો ને ભાવે છે. #GA4 #Week2 Jyoti Joshi -
-
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
મેથી જુવાર બાજરીના ઢેબરા (methi juvar bajri na dhebra recipe in Gujarati)
Emojis day special dish😍😍😘😘😋😛#સુપરશેફ2#લોટબાળકો ને કંઈક અલગ અલગ વિથ ફન વાળી ડિશ બનાવીને આપીએ તો તે હોંશે હોંશે ખાય છે અને સાથે પૌષ્ટિક તત્વો પણ મળી જાય છે એટલે જ આજ વર્લ્ડ ઇમોજી ડે'ના દિવસે હું લઈ ને આવી છું મેથી જુવાર બાજરીના ઢેબરા Bhavisha Manvar -
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad# બાજરી ના રોટલાઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે. Jyoti Shah -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
બાજરીનો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri / બાજરીગામડાઓમાં મુખ્ય ખોરાક એટલે ઘીથી લથપથ બાજરીનો રોટલો, ગોળ અને કાંદાનું કે રીંગણનું શાક. બાજરીના રોટલામાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. મેં પણ આજે વાળુમાં બાજરીના રોટલા બનાવીને સાથે રાયતા ગાજરનું અથાણું, ગોળ, લીલા કાંદાનું શાક, ભરેલા રીંગણ બટેટાનું શાક અને સેવ ટમેટાનું શાક પીરસયાં છે...... છે ને અસલ દેશી કાઠિયાવાડી . Harsha Valia Karvat -
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના લોટમાં થી ચમચમીયા બનાવવા એ ખુબજ જૂની રેસીપી છે જે મારા દાદીમા ને મને શીખડાવી છે આ એક શિયાળા ની રેસીપી છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે #GA4#Week24#post 21#Bajri Devi Amlani
More Recipes
ટિપ્પણીઓ (15)