ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#GA4
#week24
હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો.

ગાર્લિક પરાઠા(Garlic Paratha recipe in Gujarati)

#GA4
#week24
હમણાં આ પરાઠા ખૂબ જ પ્રચલિત છે. જેમાં ન તો કણક તૈયાર કરવાની જરૂર પડે કે ન તો મસળવા ની ખીરૂ બનાવી તરત જ ગરમાગરમ પરાઠા બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
4 લોકો
  1. ૨.૫ કપ ઘઉં નો લોટ
  2. ૧/૨ કપઝીણી સમારેલી કોથમીર
  3. ૧ ટે સ્પૂનબટર
  4. મીઠું સ્વાદમુજબ
  5. ૧/૪ કપઝીણું સમારેલું લીલુ લસણ
  6. ૧ ટે સ્પૂનલસણ ની પેસ્ટ
  7. તેલ શેકવા માટે
  8. પણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉં ના લોટ માં લસણ ની પેસ્ટ, લીલું લસણ, મીઠું, કોથમીર, બટર ઉમેરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ ખીરૂ તૈયાર કરવું ૫-૧૦ મિનિટ રેસ્ટ આપવો

  2. 2

    હવે નોનસ્ટીક પેન થોડું ગરમ કરી ખીરૂ મિડીયમ થીક પાથરવું ધીમા તાપે ચડવા દેવું ઉપર ચડી જાય અને કિનારી છૂટી પડે એટલે પલટાવી દેવું તેલ મૂકી મિડીયમ તાપે ચડવા દેવું ફરી પલટાવી દેવું અને તવેથા થી દબાવી ફુલવવું

  3. 3

    તૈયાર છે ગરમાગરમ પરાઠા ચટણી કેચઅપ કે સેઝવાન સોસ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes