લસણ કાંદા રીંગણ ઓળો (Garlic Onion Ringan Oro Recipe in Gujarati)

Piyu Savani @Ilovecookpad
લસણ કાંદા રીંગણ ઓળો (Garlic Onion Ringan Oro Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે રીંગણ ને શેકવા.રીંગણ શેકાય ત્યાં સુધી માં કાંદા લસણ ટામેટાં સમારી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કાંદા લસણ સાંતળી લો.
- 2
હવે તેમાં મસાલા અને ટામેટાં મીક્સ કરો.5 મીનીટ માટે થવા દો.હવે રીંગણ ફોલી અને છુંદો કરો.તે એડ કરો.5 મીનીટ માટે થવા દો.હવે કોથમીર છાંટી સર્વ કરો.ભાખરી તળેલા મરચા,અડદ ના પાપડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14644043








ટિપ્પણીઓ