કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati)

Beena Chavda
Beena Chavda @cook_26300592

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો

વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati)

Beena Chavda
Beena Chavda @cook_26300592

#GA4 #Week24

#GA4 #Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  • 1નાની દૂધી
  • 1ટામેટું
  • 2કાંદા
  • 1બટાકુ
  • 1 કટોરીચણાનો લોટ
  • 1 કટોરીબાજરાનો લોટ
  • 1 કટોરીઘઉંનો જાડો લોટ
  • કોથમીર એક ચમચી ચટણી
  • 1 ચમચીહળદર મીઠું સ્વાદ પ્રમાણે ધાણાજીરૂ
  • 2પાવડા તેલ લીમડો એક ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક દુધી લેવી અને એને ખમણી લેવું મને બટેકુ ને પણ ખમણી લેવું અને ટમેટું અને ડુંગળીને ઝીણી સમારી લેવું

    વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    કટોરી ચણાનો લોટ, કટોરી બાજરાનો લોટ, એક કટોરી ઘઉંનો જાડો લોટ એ ત્રણેયને મિક્સ કરી લેવું તેમાં હળદર, મીઠું, ધાણાજીરૂ, લાલ ચટણી એમાં નાખવો અને પછી ખમણેલું દુધી, ટામેટાં, ડુંગળી, બટાકા મિક્સ કરી દેવું અને બે પાવડા તેલ નાખું

    વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    પછી લોટ બાંધી લેવો અને ઢીલો રાખવાનો બહુ કઠણ નહીં અને પછી મુઠીયા વાળી બકરીઓ લેવાનું એમાં પાણી બે ગ્લાસ નાખવા અને અને પછી એમાં મુઠીયા મૂકી દેવા અને એની માથે થાળી ઢાંકી દેવી અને 10 મિનિટ સુધી રહેવા દેવા દસ મિનિટ પછી ઉતારી લેવા મુઠીયા માંથી કટકા કરી લેવા અને એક પ્રક્રિયામાં તેલ મૂકો અને રાઈ નાખી અને પછી લીમડો નાખવો અને પછી ઢોકળા નાખી દેવા મીઠું, હળદર ધાણાજીરું, ખાંડ અને ચટણી છાંટી દેવું અને હલાવી લેવા એટલે મુઠીયા ઢોકળા તૈયાર હવે એની ડીશમાં કાઢી લેવા અને એને ચા અને તો સોસ હારે

    વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખાઈ શકો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Beena Chavda
Beena Chavda @cook_26300592
પર February 25, 2021 15:07

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 16, 2021 08:32
Wah mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બાજરા લોટ મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
  2. હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
  3. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
  4. ક્રીમી વેજિટેબલ મેગી જાર (Creamy Vegetable Maggi jar Recipe in Gujarati)
  5. કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
  1. કુલેર (Kuler Recipe In Gujarati)
  2. હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
  3. લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Green Garlic Methi Bajra Dhebra Recipe In Gujarati)
  4. વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646192
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close