કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad

પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 થી 30 મિનિટ
4 લોકો
  • કોફતા માટે
  • 250 ગ્રામપાલક
  • 1/2 નંગડુંગળી
  • 2કળી લસણ
  • 2 નંગલીલાં મરચાં
  • 1 ચમચીતેલ
  • 1 નંગતમાલપત્ર
  • 1/2 કપપનીર
  • 3 નંગબાફેલા બટાકા
  • 2-3 ચમચીચણાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીલાલમરચું પાઉડર
  • 6-7 ટુકડાકાજુ
  • 1 ચમચીગરમ મસાલો
  • આરા લોટ જરૂર મુજબ
  • તેલ તળવા માટે
  • ગ્રેવી માટે
  • 1 નંગસમારેલી ડુંગળી
  • 2-3કળી લસણ
  • 1 નંગસમારેલું ટામેટા
  • 4-5 ટુકડાકાજુ
  • 1ચમચો તેલ
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચીજીરું
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીકસુરી મેથી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીક્રીમ
  • કોથમીર ગાર્નિશીંગ માટે
  • ચીઝ ગાર્નિશીંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોફતા બનાવા માટે એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી, લસણ, તમાલપત્ર ને સાંતળો ત્યારબાદ તેમાં પાલક ઉમેરી સાંતળો.

    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ મિશ્રણ ઠંડું પડે પછી તેની પેસ્ટ તૈયાર કરી તેમાં પનીર, બાફેલા બટાકા, ચણાનો લોટ, કાજુ, ગરમ મસાલો, લાલમરચું પાઉડર, મીઠું નાંખી કોફતા તૈયાર કરો.

    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોફતાને આરા લોટમાં રગદોળી તેલમાં તળી લો.

    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી, ટામેટા, લસણ, કાજુ અને ટામેટાંને સાંતળો.

    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ આ મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સરમાં પેસ્ટ તૈયાર કરો.

    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું અને વરિયાળી સાંતળો. તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો તેમાં કસુરી મેથી, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નાખી 5 મિનિટ ચડવા દો.

    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં ક્રીમ અને કોફતા નાંખી સર્વ કરો. તેને ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરો.

    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Dave
Disha Dave @disha_22
પર March 01, 2021 15:34
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
March 02, 2021 18:17
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
  2. ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
  3. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  4. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  5. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  1. ગ્રીલ મેગી ફ્રેન્કી
  2. સરગવા અને બટાકા કરી (Sargva Potato Curry Recipe in Gujarati)
  3. મેગી મીની સિઝલર (Maggi Mini Sizzler recipe in Gujarati)
  4. પડવાળી મસાલા રોટી (Padwali Masala Rotli Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646257
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close