કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati)

Dimple 2011
Dimple 2011 @cook_22227672

#GA4
#Week24
#GARLIC
કેરી ની ચટણી સાંભળ તાજ મોંમાં પાણી આવી જાય છે અને આજે મે અલગ રીતે ચટણી બનાવી છે. જે દાળ ભાત જોડે તો ધણી સ્વાદિષ્ટ લાગે જ છે પણ પરાઠા અને રોટલી જોડે પણ સરસ લાગે છે. અસલ ના ચટણી પથ્થર ના ખલ માં વાટીને બનાવતા એ ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. મેં પણ આજે એ રીતે જ બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 5 નંગમોરવા (નાની કેરી)
  • 1 નંગકાંદો
  • 4કળી લસણ
  • 3 નંગસુકા લાલ મરચાં
  • 1 ચમચીજીરું
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં કેરી ને છોલી ને કાપી લો અને કાંદા ને પણ છોલી ને કાપી લો. બધી સામગ્રી ભેગી કરી દો.

    કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પથ્થર ના ખલ માં પહેલાં સૂકા લાલ મરચાં,જીરું, લસણ અને મીઠું ઉમેરી બરાબર વાટી લો.

    કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી એમાં કાંદા ઉમેરી બરાબર વાટી લો અને એમાં કેરી ને ઉમેરી વાટી બરાબર મીક્સ કરી દો.

    કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેરી ની ચટણી (Keri Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple 2011
Dimple 2011 @cook_22227672
પર February 26, 2021 05:02

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
February 26, 2021 05:26
#Garlic Nai ave.
Only #GA4
#Week24 Aveshe only
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
  2. કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)
  3. માવા ના પેંડા (Mava Penda Recipe In Gujarati)
  4. પૂરી (Poori Recipe in Gujarati)
  5. મથુરાના પેંડા(Mathura Penda Recipe In Gujarati)
  1. બાજરી ના લોટના પૂડા અને અપ્પમ (Bajri Flour Puda And Appam Recipe In Gujarati)
  2. બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
  3. મેથી મલાઈ વડા (Methi Malai Vada Recipe In Gujarati)
  4. વાલ નું ખાટું મીઠુ શાક (Val Khatu Mithu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14648514
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close