બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

Minaxi Rohit @Amirishika73
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ ઘટકો રેડી કરી લો.
- 2
બાજરી ના લોટ માં મેથી, લસણ ની ભાજી, કોથમીર, દહીં, લસણ આદુ મરચા ની પેસ્ટ, સૂકા મસાલા એડ કરો.પુડલા કરતા થોડું ઘટ્ટ ખીરું રેડી કરો. સોડા હિંગ તલ અજમો મિક્સ કરી લો.
- 3
તવી માં ચમચી તેલ મુકી ખીરું પાથરો. થોડું જાડું રાખો ઉપર તલ ભભરાવો. 2મિનિટ ધીમે તાપે શેકો. બન્ને બાજુ તલ ભભરાવી સેકી લો.
- 4
બ્રાઉન કલર ના બન્ને બાજુ ધીમે તાપે સેકી લો.ચા સાથે ગરમ ગરમ પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરી ના ચમચમીયા(Bajra chamchamiya recipe in Gujarati)
#GA4#Week12#foxtail_millet#mayonnaise#બાજરી_ચમચમીયા#cookpadindia#CookpadGujaratiચમચમીયા એ એક વિસરાતી વાનગી છે. આપણે જેમ ચણા ના લોટ ના પુડલા બનાવીએ તેમ આ બાજરી ના લોટ ના ચમચમીયા.. વિન્ટર માં એકદમ મજા આવે એવી વાનગી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#LCM2 આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે Dipal Parmar -
-
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
બાજરીના ચમચમિયા એ એક વિસરાઈ ગયેલી ગુજરાતી વાનગી છે.શિયાળામાં બનાવાતી આ વાનગી પૌષ્ટિક અને ટેસ્ટી છે. સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે આ વાનગી પરફેક્ટ છે.#GA4#Week24 Vibha Mahendra Champaneri -
બાજરી નાં ચમચમિયા(bajri chamchamiya recipe in Gujarati)
#MS ચમચ થી સ્પ્રેડ કરવામાં આવે છે.તેથી તેનું નામ ચમચમિયા કહેવાય છે.ઘી થી બહુ સરસ બને છે.જે વિસરાતી વાનગી છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.શિયાળા માં હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે.આ વાનગી બનાવવા માટે બાજરી નો લોટ તાજો દળાવેલો અને બનાવવાં સમયે ચાળવો. Bina Mithani -
મેથી બાજરા ના ચમચમીયા (Methi Bajra Chamchamiya Recipe In Gujarati)
બાજરા ના રોટલા અને ઢેબરાં તો ખવાતા હોય છે પણ એમાં ન્યૂ વેરિએશન કરવું હોય તો આ ચમચમીયા બનાવી શકાય. મેં આ ચમચમીયા મારા ફેમિલી માટે બનાવ્યા જે બધા એ ખુબ ભાવે છે અને બની પણ ઝટપટ જ છે. Bansi Thaker -
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ બાજરી અને મેથીની ભાજી ના બનાવમાં આવે છે.ખુબજ હેલ્થી ડીશ છે. ટેસ્ટ માં બવ યમ્મી લાગે છે.#GA4#Week19#Methi ni bhaji Payal Sampat -
-
મેથી ના ચમચમીયા (Methi Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week19 આ વાનગી ખાસ શિયાળા માં જ ખાવા ની હોઇ છે. અને આ હેલ્થી પણ ખુબ છે કેમ આમા બાજરો, મેથી ની ભાજી, વગેરે છે.krupa sangani
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
-
-
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#MBR4#week4#વિસરાતીવાનગી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
બાજરીના ચમચમીયાં(Bajari na chamchamiya recipe in Gujarati)
@ માઈ રેસિપી -49#બાજરી ના ચમચમયા Hetal Shah -
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujarati#MBR6બાજરીના ચમચમીયા એ એક વિસરાતી વાનગી છે.તે બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે. બાજરી ના ચમચમીયા બનાવવા માટે એક નોન સ્ટીક તવી પર તેલ અથવા ઘી લગાવી ઉપર તલ ભભરાવી તેમાં બાજરીના લોટમાં લીલા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવેલ મિશ્રણ નાંખી ને સેજ જાડા પુડલા જેવા બનાવી તેને ૩-૪ મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી ઘી વડે શેકવામા આવે છે. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે દહીં, ચટણી, સોસ કે ચા સાથે લેવામાં આવે છે. Ankita Tank Parmar -
બાજરી ઢેબરા ( Bajri Dhebra Recipe in Gujarati
#Week24#GA4#bajra#બાજરી ના ઢેબરામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે બાજરી ના હેલ્ધી ઢેબરા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
બાજરી ના ચમચમિયા ફક્ત બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો બીજો લોટ ઉમેરવામાં આવતો નથી. તમને બીજો લોટ ઉમેરવાનું મન થશે પણ બીજો કોઈ પણ લોટ ઉમેર્યા વગર આ અલગ પ્રકારની વાનગી ની મજા માણો. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલી શાકભાજી ઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયા ને અથાણાં, ચટણી, રાયતા, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. spicequeen -
-
-
-
-
ચમચમિયા (Chamchamiya Recipe In Gujarati)
#MBR4#Week 4ચમચમિયા બાજરી ના લોટ માથી બનતી વિસરાતી વાનગી છે , બાજરી ના લોટ મા મેથી ની ભાજી, આદુ મરચા લીલા લસણ, નાખી ,દહીં નાખી ને ભજિયા જેવુ ખીરુ બનાવી ને ચમચા થી તવા પર પાથરી ને પુડલા ની જેમ બનાવા મા આવે છે ચમચમિયા ના ખીરુ તવા પર ચમચી વડે પાથરવા મા આવે છે, એટલે આ વાનગી ને ચમચમિયા કેહવા મા આવે છે.. બાજરી ના લોટ મા લીલી શાક ભાજી નાખી શકાય છે જેને લીધે ટેસ્ટફુલ ,,ફલેવર ફુલ અને પોષ્ટિક બને છે.. Saroj Shah -
બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
#BRશિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. તો આજે આપણે એક વિસરાતી જતી વાનગી બનાવીશું.આ વાનગી બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ચમચમિયા બનાવવાની રીત... Dr. Pushpa Dixit -
-
-
મેથી - બાજરી ના ચીલ્લા (Methi Bajri Chilla Recipe In Gujarati)
મેથી બાજરીના ચીલા એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જે શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વાર બાળકો મેથી ના પાન અને બાજરી નથી ખાતા.પણ જો આવી રીતે ચીલા કરીને બનાવવામાં આવે અને દહીં કે પછી ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે તો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week19#Methi Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14648409
ટિપ્પણીઓ (4)