કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉપમેગી (Upmeggi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉપમેગી (Upmeggi recipe in Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

#MaggiMagicInMinutes

#collab

#post1

#ઉપમેગી

#Cookpadindia

#મેરી_મેગી_સેવરી_ચેલેન્જ

હે ચાલો હું કઇક અલગ નવુ લાઇ છું બધાં ફેસબુક અથવા સોસીયલ સાઇડ ઉપર કપલ નામ ના કોમ્બીનેશન કરે છે તેવીજ રીતે મે આજે રસોઇ મા પણ ફ્યુઝન કોમ્બીનેશન લાયવી છું જેમા મે મેગી ન્યુડલ અને મેગી ઉપમા નો ઉપયોગ કરીને #ઉપમેગી બનાવી છે આ રેસીપી મે મારા મન થી બનાવેલી છે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  • 1પઁકેટ મેગી 2 મિનિટ ન્યુડલ
  • 1પઁકેટ મેગી ઘી તડકા ઉપમા
  • 1 નંગડુંગળી
  • 1 નંગટામેટું
  • 1/2કાપેલુ ગાજર
  • 3 નંગફીકા મરચાં
  • 20 ગ્રામવટાણા
  • 20 ગ્રામમક્કા ના ધાણા
  • 1 વાટકીસમારેલી કોથમીર
  • 10-15કરી લીમડાના પાન
  • 1 ચમચીઆખું જીરુ
  • 2 ચમચીરાઈ
  • 1 ચમચીઆદુ લસણ નો પેસ્ટ
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીધાણા જીરુ પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો પાઉડર
  • 1મેગી મેજીક કયુબ
  • 1પઁકેટ મેગી મસાલો
  • 1/2 ચમચીમીઠું
  • 1 ગ્લાસપાણી
  • 3-4 નંગકાજૂ
  • 3 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ફોટામાં બતાવ્યા મુજબ સામગ્રી લેવી બધાઇ વેજ બારીક બારીક કાપી લેવા 1 પઁન મા તેલ નાખી રાઈ જીરું અને કરી લીમડો તતળે ત્યા રે બધાઇ સુધારેલા વેજ નાખી પ્લેટ ઢાંકી દેવી ફક્ત ફીકા મરચાં આપણે પછી ઉમેરવા

    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    5 મિનિટ પાકવા બાદ તેમા 1 ચમચી આદુ લસણ નો પેસ્ટ નાખી સાતળી દેવું પછીથી તેમાં 1/2 ચમચી મીઠું નાખી અને 1 મેગી મેજીક કયુબ અને મેગી મસાલો નાખી મિક્ષ કરી લો

    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછીથી તેમાં 1/2 ચમચી હળદર પાઉડર 1 ચમચી ધાણા જીરુ પાઉડર અને 1/2 ચમચી ગરમ મસાલો પાઉડર નાખી 1 ગ્લાસ પાણી નાખી ઢાંકી દો 1 ઉકાળો આવે ત્યારે મેગી ને બારીક તુકડા કરી વેજ મા ઉમેરી સાતળી દેવું પાકવા દો

    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    2 મિનિટ બાદ તેમા કાપેલા ફીકા મરચાં ઉમેરી મિક્ષ કરી લો

    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પછીથી મેગી મા થોડોક રસ હોય તેમાં જ મેગી ઘી તડકા ઉપમા નુ પઁકેટ ઉમેરી મિક્ષ કરી લો અને પ્લેટ ઢાંકી દો ઉપમા નુ પઁકેટ નાખો ત્યારે ગઁસ બંધ કરી લો 2 મિનિટ રેસ્ટ આપો પછીથી તેમાં સમારેલા કોથમીર નાખી ઉપર નીચે મીક્ષ કરી લે વુ

    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તયાર છે ઉપમેગી ગરમા ગરમ સર્વ કરો

    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઉપમેગી (Upmeggi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર February 27, 2021 04:58
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Prutha Kotecha Raithatha
Prutha Kotecha Raithatha @cook_29046666
March 03, 2021 06:54
Jordar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
  2. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  3. પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
  4. મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
  5. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  1. કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
  2. લસણ વાળી ખીચડી (garlic Khichdi Recipe in Gujarati)
  3. વેજિટેબલ મસાલા મેગી (vegetables masala maggi recipe in Gujarati)
  4. મેગી પકોડા (Maggi pakoda Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651933
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close