કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)

#KS3
# cookpadIndia
#cookpadgujarati
કાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે.
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3
# cookpadIndia
#cookpadgujarati
કાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ રીતે બધી સામગ્રી તૈયાર કરી લેવી અને બધું સમારી લેવું. ડુંગળી ટામેટાં ઝીણા સમારવા ની જરૂર નથી કારણ કે આપણે તેને મિક્સરમાં ગ્રેવી માટે પીસવાના છે.
- 2
પછી એક પેનમાં એક ચમચી ઘી મૂકી ઘી ગરમ થાય એટલે કાજૂ નાંખી અને કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા.
- 3
કાજુ શેકાઈ જાય એટલે ઠંડા કરવા રાખી દેવા. પછી તેજ પેનમાં ડુંગળી, ટામેટા, આદુ, મરચા લસણ, એક લાલ સૂકું મરચું અને ૩ થી ૪ કાજૂ બધું એક પેનમાં ઘી મૂકી અને સરસથી સાંતળી લેવું. આ બધું સતડાય જાય અને ઠંડું પડે પછી મિક્સરમાં પીસીને ગ્રેવી બનાવી લેવી. કાજૂને ગ્રેવીમાં ઉમેરવાથી ગ્રેવી નો કલર અને ફ્લેવર કરીમા સરસ આવે છે. ગ્રેવી પીસવા ટાઈમે પાણી ઉમેરવાનું નથી.
- 4
હવે પાછું તે જ પેનમાં ચારથી પાંચ ચમચી ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તજ લવિંગ અને જીરૂ નાખીને વઘાર કરવો.
- 5
પછી તેમાં પીસેલી ગ્રેવી ઉમેરવી અને પછી બધા મસાલા ઉમેરવા. બધા મસાલા સરસ થી ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી મીડીયમ તાપે ગ્રેવી કૂક થવા દેવી.
- 6
પછી ગ્રેવી કૂક થઈ જાય ત્યારબાદ મિક્સરમાં પણ થોડું પાણી નાખી તેને હલાવીને એ પાણી નાખી દેવું (ગ્રેવી પીસેલું) પછી જરૂર મુજબ પાણી નાખવું. કાજુ કરી ની ગ્રેવી ઘટ્ટ હોય છે એટલે જોઈતું પાણી નાખવું.
- 7
પછી તેના બે ચમચી ફ્રેશ ક્રીમ અથવા ઘરની મલાઈ ઉમેરવી. ફ્રેશ ક્રીમ ઉમેર્યા પછી ગ્રેવી નો કલર આવો થઈ જશે. પછી પાંચ મિનિટ સુધી ઢાંકીને બધું ચડી જવા દેવું. થોડું ફ્રેશ ક્રીમ ગાર્નિશ માટે રાખી દેવું.
- 8
ત્યારબાદ તેમાં શેકેલા કાજુ ઉમેરવા અને કસુરી મેથી ઉમેરવી. પછી બે મિનીટ પછી ગેસ બંધ કરી દેવો.
- 9
હવે આપણી કાજુ કરી તૈયાર છે. તેને ગાર્નિશ કરવા માટે એક ચમચી જેટલું ફ્રેશ ક્રીમ ને થોડું ફેટી અને પછી કાજુ કરી માં સ્પ્રેડ કરવું. પછી ચારથી પાંચ કાજુ મૂકીને આ રીતે ડેકોરેશન કરવું અને વચ્ચે કોથમીર મૂકી દેવી.
- 10
હવે તૈયાર છે આપણી સ્વાદિષ્ટ કાજુ કરી તેને તમે નાન અથવા પરાઠા, પાપડ અને છાશ સાથે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
-
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)
#સાઉથ #માઇઇબુક #પોસ્ટ32#kajumasalacurry Ami Desai -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#GA4#Week5કાજુ મસાલા કરી સ્વાદિષ્ટ શાક બને છે.જે ઘર માં બધા ને પસંદ છે.કાજુ ખાવાથી હદય રોગ દુર થાય છે.કાજુ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. Veena Chavda -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
-
લહસુની પાલક(Lahsuni palak recipe in Gujarati)
લહસુની પાલક એક પંજાબી વાનગી છે.. આમ તો બાળકો પાલક ન ખાતા હોય તો આવી રીતે પાલકની પંજાબી સબ્જી બનાવીએ તો બાળકો હોશે હોશે પાલક ખાઈ લેશે.. Rita Gajjar -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
ચીઝી કાજુ મસાલા કરી(cheesy kaju masala curry recipe in Gujarati)
#GA4 #week1 #punjabiકાજુ મસાલા કરી આ એક પંજાબી ડિશ છે જે ખૂબ જ રિચ અને ક્રીમી ટેક્સચર્ વાળી હોય છે કાજુ મસાલા કરી એકદમ હળવી તીખી તથા થોડીક સ્વીટ હોય છે તથા તેમાં કાજુ, મગજતરી ના બી તથા ખસખસનો સારો એવો ઉપયોગ થાય છે જેથી આ વાનગી જેટલી ટેસ્ટી બને છે એટલી જ હેલ્ધી પણ બને છે મેં તેને મારી રેસીપી થી બનાવી છે. Vishwa Shah -
-
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
-
કોર્ન કરી (Corn Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiમકાઈ ને અંગ્રેજી માં corn કહેવામાં આવે છે. તેની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી આપણે મકાઈની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.ડુંગળી- ટામેટા- કાજુની પેસ્ટમાં મસાલા એડ કરી સ્પાઈસી અને ટેસ્ટી કરી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી સારી રીતે પકાવી અને પરોઠા સાથે શરૂ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
-
કાજુ મસાલા કરી(Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
કાજુ કરી સબ્જી(Kaju curry sabji recipe in Gujarati)
#MW2આ રેસિપી મે મારી ભાણેજ પાસે થી શીખી છે. આ સબ્જી મારા બાળકો ને ખૂબ જ પસંદ છે તેથી હું બનાવું છું... ખૂબ જ સરળ રીતે બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સારી લાગે છે... આશા છે તમે જોવા નું પસંદ કરશો. Urvee Sodha -
More Recipes
ટિપ્પણીઓ (12)