કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો

મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#MaggiMagicInMinutes
#Collab

#MaggiMagicInMinutes
#Collab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪
  • ફ્રેન્કી રોટી માટે
  • ૩/૪ કપ મૈદા
  • ૩/૪ કપ ઘઉં નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • ૧ ચમચીતેલ
  • જેલિપેનોસ માટે
  • ૧ડુંગળી
  • ૨મરચા
  • ૧/૨ ચમચીવિનેગર
  • ૧/૪ ચમચીમીઠું
  • ૧/૪ ચપટીસાકર નું બૂરું
  • ફ્રેન્કી મસાલો માટે
  • ફ્રેન્કી નુ સ્ટફિંગ માટે
  • ૨ પેકેટ મેગી
  • ૧ પેકેટ મેગી મસાલો
  • ૧કેપ્સિકમ
  • ૧ડુંગળી
  • ૧ ચમચીટોમેટો કેચઅપ
  • ૧/૨ ચમચીચીલી ફલિક્સ
  • ૧/૪ ચમચીસાકર
  • ૧/૪ ચમચીવિનેગર
  • ૧ ચમચીકોથમીર
  • ૧/૪ ચમચીજીરું
  • ૧/૪ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • ફ્રેન્કી મસાલા માટે
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૪ ચમચીકાળા મરી નો પાઉડર
  • ૧/૨ ચમચીધાણા જીરું
  • ૧/૪ ચમચીગરમ મસાલો
  • ગાર્નિશ માટે
  • સમારેલી કોબીજ
  • ચીઝ ક્યૂબ
  • તીખી ચટણી
  • બટર રોટી સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેહલા ફ્રેન્કી મસાલો બનાવી લેશું.બધો મસાલો ઉપર મુજબ ભેગો કરી લેવો.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફ્રેન્કી નો લોટ બાંધવો.ઉપર પ્રમાણે રોટલી જેવો લોટ બાંધવો.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ને રેસ્ટ ૧૦ મિનિટ માટે આપો.પછી લુવા કરીને રોટી કાચી પાકી સેકી લેવી.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જેલિપનોસ માટે ડુંગળી માં ૧ કપ પાણી ઉમેરો.પછી તેમાં કાપેલા ૨ મરચા,વિનેગર,મીઠું,સાકર નું બૂરું ઉમેરવું. ફ્રીજ માં ૫ મિનિટ માટે રાખવું.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તીખી ચટણી બનાવી લો

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ફ્રેન્કી સ્ટફિંગ માટે એક કડાઈ માં ૨ ચૂમચી તેલ લો.તેમાં જીરું એડ કરો.પછી ડુંગળી,આદુ લસણ ની પેસ્ટ એડ કરો. ફ્રાય થઈ જાય પછી કેપ્સિકમ એડ કરો.આપડે ૭૦ ટકા નું કુક કરવાનું છે.પછી ચીલી ફ્લેક્સ,કેચઅપ,સાકર,કોથમીર એડ કરો.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી મેગીઉમેરી દો.અને જરૂર મુજબ પાણી એડ કરો.મેગી મસાલો એડ કરો.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મેગી માં પાણી સોસાય જાય પછી ગેસ બંધ કરવો.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે રોટી ને તવા પર બટર નાખીને સેકી લેવી.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    Have ફ્રેન્કી એસેમ્બલ કરો.

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તૈયાર છે આપડી ફ્રેન્કી....

    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મેગી ફ્રેન્કી(Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Manani
Hetal Manani @Nishtha
પર February 27, 2021 07:06
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Hetal Manani
Hetal Manani @Nishtha
February 27, 2021 07:57
Thank you dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
  2. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  3. પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
  4. મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
  5. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  1. રોટલો (Rotlo Recipe In Gujarati)
  2. ખોયા કાજુ કરી (Khoya kaju Curry Recipe in Gujarati)
  3. મેજીક મસાલા એ કબાબ (Magic Masala - E - Kebab Recipe In Gujarati)
  4. ક્રિસ્પી ફ્લાવર વેજીટેબલ (Crispy Cauliflower Vegetable Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14653366
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close