ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાખરી ના લોટ માં મુઠી પડતું મોણ, મીઠું નાખી લોટ બાંધી લેવો પછી તાવડી માં ભાખરી બનાવી લેવી.
- 2
હવે નોનસ્ટિક તવી મૂકી પેલા બધું તૈયાર કરી લેવું. પછી તવી ઉપર ઘી લગાવી ભાખરી મૂકી પેલા પીઝા સોસ લગાવી તેના ઉપર બધું વેજીટેબલ પાથરી અને ચીઝ ખમણી અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બંને છાંટી ઉપર ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય પછી ઉતારી લેવું. તૈયાર છે dભાખરી પીઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654488








ટિપ્પણીઓ