#GA4#week24
ગાજર ના લાંબા કટકા કરી તેમાં લસણ ની પેસ્ટ, લાલ મરચું,ધાણાજીરું,1 ચમચી તેલ અને જરૂર મુજબ મીઠું નાખી બધું મિક્સ કરી દો.
લો ત્યાર છે લસનીયા ગાજર.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ