કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
ત્રણ લોકો માટે
  • ૧ કપમેંદો
  • 1/2 કપ ઘઉંનો લોટ
  • 3 - 4 ચમચી વાટેલું લસણ
  • 1 ચમચીખાંડ
  • ૧ ચમચોદહીં
  • ૩ ચમચીતેલ મોણ માટે
  • 4 ચમચીઘી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચમચીખાવાના સોડા અડધી
  • ૧ નાની વાટકીધાણા પછી ઝીણી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ અને મેંદા નો લોટ એક મોટા બાઉલમાં લઈ લેશું ત્યારબાદ તેમાં મીઠું ખાવાનો સોડા ખાંડ અને તેલનું મોણ નાખીને પછી મિક્સ કરીને તેમાં દહીં નાખીને પાણી વડે લોટ બાંધી શું

    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેનું લોટ એકદમ રોટલીના લોટ જેવો બાંધવાનો છે ત્યારબાદ તેને પ્લાસ્ટિકની બેગમાં રાખી ને 30 મિનિટ માટે રેસ્ટ આપીશું પછી તેને કાઢીને તેલ અથવા ઘી વાળો હાથ કરીને એકદમ મસળી લેશું

    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેનો એક લુવો લઈને તેનાં જેવો શેઈપ આપીને વણી લેશુ

    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેની ઉપર હાથ વડે પાણી લગાડી ને ઉપરથી ધાણાભાજી અને લસણ ની પેસ્ટ લગાડશુ પછી તેની ઉપર પાછું વેલણ ફેરવી દો જેથી લસણની પેસ્ટ અને ધાણા ભાજી બરોબર નાન ઉપર ચીપકી જાય

    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ લોખંડ ની લોઢી ગરમ મૂકો ગરમ થાય એટલે નીચેની સાઈડમાં નાન પાણી લગાડીને લોઢી ઉપર બરાબર લગાડી દો ધાણાભાજી અને લસણ વારોભાગ ઉપરની સાઈડ રાખો તમે જોઈ શકો છો કે નાન નીચેથી ફૂલી ગઈ છે પછી સાણસી ની મદદથી લોઢી ઉંધી કરીને ગેસ ઉપર બરાબર ફેરવીને શેકી લો લોટી ને બધી સાઈડ ફેરવો જેથી બધી સાઈડ નાન બરાબર શેકાઈ જાય

    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર પછી એક વાટકીમાં ઘી ઓગાડેલું લઈ તેની અંદર લસણની પેસ્ટ અને ધાણા ભાજી ઉમેરીને બરાબર હલાવી નાખો અને એ પેસ્ટ નાં ઉપર લગાડો

    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેને પંજાબી શાક સાથે ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ગાર્લિક નાન જે ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે અને રેસ્ટોરન્ટ જેવી જ થાય છે ઘરે તું એકવાર જરૂરથી ટ્રાય કરજો

    ગાર્લિક નાન(Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર February 28, 2021 16:04
cooking is my life
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 24, 2021 11:17
Arrrrrrrrre WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ નાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  2. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  4. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  5. મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
  1. મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
  2. બાજરી ના ઢેબરા (બાજરી Dhebra Recipe In Gujarati)
  3. લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
  4. ખીચડી (Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14661852
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close