કર્ડ મસાલા મેગી (Curd Masala Maggi Recipe in Gujarati)

🔺મેરી મેગી....એટલે મારા ઘરમાં હમેશાં બનતી મેગી....
🔺આ મેગી મારા ઘરે હમેશાં બંને છે મેગી નામ પડે એટલે તરત જ પુછે દહીં છે ને...દહીં વાલી મેગી ખૂબ જ ટેસ્ટી લાગે છે...
🔺એકવાર ખાશો તો તમે પન જ્યારે મેગી બનાવશો ત્યારે દહીં સાથે જ ખાશો...
🔺તમને ખ્યાલ હોય તો રાવન મુવી મા શાહરૂપ ખાન જી પન મેગી મા દહીં નાખી ને ખાય છે...
🔺રાવન મુવી જોવા ગયા ત્યારે મારા સને તરત જ કહ્યું કે શાહરૂપ ખાન જી પન આપડી જેમ જ દહીં વાલી મેગી ખાય છે...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા તેલ ગરમ કરવા મૂકો.હવે તેમા રાઈ,કઢી પતા,કાંદા,ગાજર, બટેકા, વટાણા, હળદર, મીઠું, નાખી મિક્ષ કરી ૨-૩ મિનિટ ચડવા દો.
- 2
હવે તેમા મેગી મેજીક મસાલો, ને મેગી સાથે આવેલો મસાલો નાખી મિક્ષ કરી ને ૧ ગ્લાસ જેટલું પાણી નાખી મિક્ષ કરો.
- 3
પાણી ગરમ થાય એટલે મેગી નાખી ચડવા દો.
- 4
મેગી તૈયાર થયા બાદ તેમા દહીં નાખી ને પીરસો...
- 5
બસ તૈયાર છે કર્ડ મસાલા મેગી...😋
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ