કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.

શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.

અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.

ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.

આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

8 થી 10 મિનિટ
12 થી 15 ગ્લાસ
  • 1 વાટકીલાલ ગુલાબ ના ફુલ ની પંખુડી
  • 150 ગ્રામખાંડ
  • 1/2 વાટકીપાણી
  • 1 નંગલીંબુ નો રસ
  • 4-5બુંદ રાશબેરી રેડ ફુડ કલર
  • 5-6બુંદ રોઝ એસેન્સ
  • શરબત અને દુધ બનાવા માટે
  • 2 ચમચીતકમરીયા
  • 1 ગ્લાસદુધ
  • 1 ગ્લાસપાણી
  • જરૂર મુજબ બરફ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

8 થી 10 મિનિટ
  1. 1

    1 વાટકી ગુલાબ ના ફુલ ની પંખુડી ગુલાબ સરસ લાલ અથવા ગુલાબી રંગ અને સુગંધ વાળા લો 1 નંગ લીંબુ નો રસ 150 ગ્રામ ખાંડ 4 થી 5 બુંદ રાશબેરી રેડ ફુડ કલર અને 5 થી 6 બુંદ રોઝ એસેન્સ લો અહીયા આપણે રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે કેમકે આપણે રોઝ નો સિરપ તયાર કરતા છીયે શરબત માટે

    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    ગુલાબ ની પંખુડી ને સરસ ધોઈ ને મીક્ષર ના જાર મા લઈ લો પછી તેમા લીંબુ નો રસ નાખી અને 1/2 વાટકી પાણી નાખી એકદમ મહીન પીસી લો બારીક પેસ્ટ કરી લો અને 1 પઁન મા 150 ગ્રામ ખાંડ નાંખી વાટેલુ ગુલાબ નો પેસ્ટ નાખી ગઁસ ઉપર પાકવા મુકો ગઁસ સ્લો ફલેમ પર રાખવી

    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    આપણે ગુલાબ નો પેસ્ટ બનાવતા હતા ત્યારે લીંબુ નો રસ નાયખો હતો એટલે ગુલાબ નો કલર જેવો છે તેવોજ રહ્યો છે પેસ્ટ ને ખાંડ ની ચાસણી મા થીક થાય ત્યાં સુધી ચલાવતુ રેહવુ

    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    રોઝ સીરપ થીંક થયા બાદ ગઁસ બંધ કરી લો અને પઁન ઠંડુ થવા મુકો રુમ ટેમ્પરેચર મા ત્યાર બાદ તેમા રાશબેરી રેડ ફુડ કલર નાખી મિક્ષ કરી લો અને રોઝ એસેન્સ નાખી ને મિક્ષ કરી લો કાચ ના કન્ટેનર મા કાઢી ફ્રીઝ મા મુકો 1 થી 2 મહીના સુધી તમે શરબત નો આનંદ લઈ શકશો

    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    તકમરીયા ને પાણી મા પલાળી રાખો અને શરબત અથવા મિલ્ક શેક મા નાખો

    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    તો તયાર છે રોઝ સીરપ શરબત દૂધ અથવા પાણી બન્ને મા ડ્રીંક બનાવી બરફ નાખી ડ્રીંક સર્વ કરો

    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર March 02, 2021 16:43
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Rose સીરપ શરબત

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
  4. મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
  5. સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
  1. ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
  2. બેસન મેથી ભાજી શાક (Besan Methi Shak Recipe in Gujarati
  3. મેગી ચીઝી ટીક્કી (Maggi Cheesy Tikki Recipe in Gujarati)
  4. બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14669885
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close