ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)

Jagruti Chauhan @janu_3004
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી નૂડલ્સ ને લઈને તેને થોડું ક્રશ કરી લો.પછી તેમાં એક ગ્લાસ પાણી નાખીને કૂક કરવા મૂકો. આ વખતે જ તેમાં વટાણા એડ કરી દો. અને મેગી મસાલા પણ એડ કરવાનો.
- 2
હવે આ કૂક કરવા મૂકો ત્યારે તેમાં ગ્રીન ઓનિયન અને રેડ ચીલી એડ કરી.અને લાસ્ટ માં તેમાં 1 ચમચી ગ ગ્રીન ચીલી સોસ એડ કરવો.
- 3
હવે નાચોઝ ને એક પ્લેટ માં લો.અને તેના પર સાલસા સોસ લગાવો.પછી તેના પર કૂક થયેલી મેગી મૂકો અને તેના પર પીઝા ચીઝ લગાવીને તેને કવર કરીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરો.
- 4
ચીઝ મેલ્ટ થાય પછી સરવિંગ કરતી વખતે તેમાં ચીલી ફ્લેક્સ અને મિક્સ હેરબસ સ્પ્રિંકલે કરો. તો રેડી છે નાચોજ સર્વ કરવા માટે..આને તમે ક્વિક બીટ ની જેમ ગમે ત્યારે સ્ટાર્ટર માં લઇ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
-
-
-
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
-
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
-
-
-
-
-
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
ઇન્સ્ટન્ટ મેગી ભેળ ચાટ (Instant Maggi Bhel Chaat recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી બની જતી ચાટ છે.આપણે બાફીને મેગી તો ઘણીવાર ખાતા હોઈએ છે.પણ એક વાર રોસ્ટેડ મેગી ખાશો તો બધા ટેસ્ટ ભૂલી જશો અને આ રેસિપી એટલી ફલેક્સિબલ છે કે આમાં તમે તમારી પસંદગીના કોઈ બી શાક એડ કરી શકો છો. Isha panera -
-
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
-
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
-
મેગી મસાલા -ઇ મેજીક કોન (Maggi Masala- E - Magic Cone Recipe In Gujarati)
# MaggiMagicInMinutes#Collab Kirtee Vadgama -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14672090
ટિપ્પણીઓ (8)