કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)

Juhi Shah
Juhi Shah @cook_27767850

#GA4
#week 25
આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે.

#GA4
#week 25
આ રાજસ્થાની પારંપારિક રેસીપી છે. આ રેસિપી માં રાજસ્થાની સ્ટાઈલ માં ડબલ તડકા દાળ લસણ ની ચટણી ઘઉં ના લોટ થી બનાવેલી બાટી સાથે સર્વ કર્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  • બાટી માટે :
  • 1 કપઘઉં નો જીનો લોટ
  • 2 ચમચીમકાઈ નો લોટ
  • 1 ચમચીઅજમો
  • 2 ચમચીઘી
  • મીઠું
  • દાળ માટે
  • 1/2 કપઅડદ ની દાળ
  • 1/2 કપચણા ની દાળ
  • 1/2 કપતુવેર દાળ
  • વાગર માટે
  • 2 ચમચીતેલ
  • જીરું
  • લસણ ની પેસ્ટ
  • લીલા મરચાં ની પેસ્ટ
  • આદું ની પેસ્ટ
  • 1 નંગડુંગળી
  • 1 નંગટામેટું
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • મીઠું,લીંબુ નો રસ
  • ડબલ તડકા દાળ માટે
  • રાઈ
  • હિંગ
  • જીરું
  • લીમડો
  • સૂકાં લાલ મરચાં
  • લાલ મરચું પાઉડર
  • હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના જીનાલોટ માં મકાઇ નો લોટ અજમો મીઠું ઘી નાખી પરાઠા જેવો લોટ બાંધી લો.

    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાટી ના લુવા કરી કુકર માં બાટી ના શેકી લો. કથ્થાઈ રંગની થાય ત્યાં સુધી શેકવી.

    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાટી ને ઘી માં પલાળી રાખો.

    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધી દાળ લઈ ને 15 મિનિટ માટે પલાળી રાખો ત્યારપછી બાફી લો. અને ક્રશ કરી લો.

    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પેન માં તેલ,ઘી લઈ ગરમ થાય પછી તેમાં જીરૂ,હિંગ, લીમડો સૂકાં લાલ મરચાં,લસણ આદુંની પેસ્ટ નાખી થોડી વર ચડવા દો પછી ડુંગળી ટાંમેટા નાખો.

    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં દાળ નાખી મિક્સ કરો.ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો મીઠું ધાણા જીરૂ ખાંડ જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને ઉકળવા દો. કોથમીર નાખી મિક્સ કરો.

    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    દાળ ને ડબલ તડકા માટે તેલ જીરું હીંગ સૂકાં લાલ મરચાં લાલ મરચું પાઉડર નાખી તડકો કરી દાળ માં નાખી લો.

    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દાળ બાટી ને ડુંગળી અને લસણ ચટણી સાથે સર્વ કરો.

    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રાજસ્થાની દાલબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juhi Shah
Juhi Shah @cook_27767850
પર March 05, 2021 19:10

ટિપ્પણીઓ (4)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 06, 2021 02:06
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dal Bati

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  5. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
  3. બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)
  4. કેળા નું રાયતું (Banana Raita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14681608
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close