રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Bhavika Suchak @Home_maker
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર માં રવો પીસી લેવો. પછી તેમાં દહીં, ચોખાનો લોટ અને પાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ખીરું તૈયાર કરી લેવું. ખીરા ને 20 મિનિટ રેસ્ટ આપવો.
- 2
ડુંગળી માં લાલ મરચું, મીઠું, સંભાર મસાલો અને ચાટ મસાલો નાખી મિક્સ કરી લેવું.
- 3
હવે તવો ગરમ કરી તેમાં ઢોસો પાથરી ઉપર તેલ લગાવી તેના પર મસાલા ડુંગળી પાથરી અને કોથમીર ભભરાવી ઢોસો કડક થાય એટલે તવા પર થી ઉતારી લેવો. આવી જ રીતે બધા ઢોસા બનાવી લેવા.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14682284











ટિપ્પણીઓ (13)