પડ વાળી રોટી (Pad Vali Roti Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week25
રોટલી, જેમાં બે પડ હોય છે તેને બે પડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓ નું કાયમી ભોજન છે.ભારતીય રોટલી જેને ચપાટી,તંદુરી રોટી પણ કહેવાય છે. કેરી નાં રસ સાથે ખવાતી બે પડ વાળી રોટલી ખાવાં ની મજા આવે છે. આ રોટલી નોર્મલ રોટલી કરતાં વધારે કુણી બને છે.

પડ વાળી રોટી (Pad Vali Roti Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week25
રોટલી, જેમાં બે પડ હોય છે તેને બે પડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓ નું કાયમી ભોજન છે.ભારતીય રોટલી જેને ચપાટી,તંદુરી રોટી પણ કહેવાય છે. કેરી નાં રસ સાથે ખવાતી બે પડ વાળી રોટલી ખાવાં ની મજા આવે છે. આ રોટલી નોર્મલ રોટલી કરતાં વધારે કુણી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 11/2 વાટકીમલ્ટી ગ્રેઈન લોટ
  2. મીઠું પ્રમાણસર
  3. 5-6 ચમચીતેલ
  4. 1/4 કપઘી
  5. 1/2ચોખા નો લોટ અટામણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ ને ચાળવો...તેમાં મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધવો..તેલ લઈ કુણી લો.ઢાંકી ને દસ મિનિટ માટે રાખો. તેનાં એકસરખા લુવા બનાવવાં. ચોખા નો અથવા ઘઉં નાં લોટ અટામણ ની મદદ ગોળ એકસરખા બે વણવા.બંને રોટી પર તેલ લગાવીને..કોરો...

  2. 2

    લોટ છાંટવો. તેનાં પર બીજી રોટી મૂકી હળવાં હાથે દબાવી ફરી અટામણ લગાવી વણવુ. વેલણ નું વજન એકસરખું રહેવું જોઈએ.

  3. 3

    ગેસ પર તવા મિડીયમ તાપે રોટલી પર બબલ્સ થાય પછી રોટલી ફેરવવી.આ રોટલી ને નોર્મલ રોટલી ની જેમ ફુલાવવા ની નથી.તરતજ બંને પડ અલગ કરવા. ઘી લગાવવું. જો વધારે શેકાય જાય તો ન ચપ્પા ની મદદથી ઉખાડવુ.

  4. 4

    બંને પડ એકસરખા બનાવવાં. ઉતાવળ ન કરવી. ઘી વધારે પીવે છે. જે રસ સાથે ખાવા ની મજા પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes