સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Heena Mandalia @cook_26093279
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ ને નાના ટુકડા કરી મીઠા વાળા પણી માં બાફી લો
- 2
ત્યાર બાદ મસાલા માટે એક કડાઈ માં 1 ચમચી તેલ લઇ ને ચણા નો લોટ શેકી લેવો
- 3
ત્યાર પછી તેમાં ઉપર મુજબ ના મસાલા ઉમેરી ને થોડો લીંબુ નો રસ એ બધાં મસાલા સરસ મિક્સ કરી લો
- 4
- 5
ત્યાર પછી એક કઢાઈ માં તેલ મૂકી બાફેલી શીંગ નો વઘાર કરવો તે થોડી સ્તદાઈ જાઈ પછી તેમાં થોડું પાણી ઉમેરી ને થોડી વાર ચડવા દેવું
- 6
પછી તેમાં તૈયાર કરેલ લોટ વાળા મસાલા નું મિશ્રણ ઉમેરી થોડું રેવા દેવું
- 7
To તૈયાર 6 સરસ સ્વાદિષ્ટ વાનગી સરગવાની શીંગ નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685107















ટિપ્પણીઓ (3)