કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week25
#FoodPuzzleWeek25Word_RavaDosa

#GA4
#Week25
#FoodPuzzleWeek25Word_RavaDosa

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#Week25
#FoodPuzzleWeek25Word_RavaDosa

#GA4
#Week25
#FoodPuzzleWeek25Word_RavaDosa

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 કપબારીક રવો
  • 1/2 કપચોખા નો લોટ
  • 1/4 કપઘઉં નો લોટ
  • 1મધ્યમ કાંદો ઝીણો સમારેલો
  • 4ઝીણા સમારેલા લીલાં મરચા
  • 3-4 ટેબલસ્પૂનકોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ
  • સર્વ કરવા શીંગ દાળિયા ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિકિસંગ બાઉલ માં રવો,ચોખા નો લોટ અને ઘઉં નો લોટ મિક્સ કરવા.જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો જાડા રવા ને મીક્ષી માં બારીક પીસી લેવો.હવે તેમાં સમારેલા મરચાં,સમારેલો કાંદો,કોથમીર અને મીઠું નાખી બધું બરાબર મિક્સ કરવું.

    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં એક સિક્રેટ સામગ્રી મેગી મસાલા મેજિક બે ટીસ્પૂન નાખી મિક્સ કરવું.હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું અને ઢોસા નું બટર એકદમ પાતળું બનાવવું.આ માટે લગભગ પાંચ કપ જેટલું પાણી મેં વાપર્યું છે.પાતળું ખીરું હોવાથી ઢોસા એકદમ જાળીદાર અને ક્રિસ્પી બને છે.હવે તેને ઢાંકી ને 15 મિનિટ રેસ્ટ આપવો.

    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચટણી બનાવવા હવે એક મિક્સર જાર માં 1/2વાટકી શેકી ને ફોતરા કાઢેલી શીંગ,1/2વાટકી દાળિયા,ત્રણ ચાર લીલા મરચા,1/2વાટકી દહીં,એક ટેબલસ્પૂન આંબલી,મીઠું સ્વાદ મુજબ,એક ઈંચ આદુ અને થોડું પાણી નાખી એકદમ ઝીણું વાટી લેવું.

    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચટણી ના વઘાર માટે એક વઘાર ની વાટકી માં બે ટીસ્પૂન તેલ ગરમ કરવું.તેમાં 1/2ચમચી રાઈ,એક ચમચી અડદ ની દાળ,સાત આઠ કરી પત્તા અને એક લાલ સૂકું મરચું નાખવું.રાઈ તતડી જાય અને દાળ બ્રાઉન થાય એટલે ચપટી હિંગ નાખી આ વઘાર ચટણી ઉપર નાખી મિક્સ કરવું.

    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક નોન સ્ટીક તવા ને મધ્યમ આંચ પર બરાબર ગરમ કરવો.ઢોસા ના ખીરા ને બરાબર હલાવી ત્રણ થી ચાર ચમચા ખીરું tawa પર ગોળ પાથરવું.તેના સરસ જાળી પડવી જોવે તે રીત નું પાતળું ખીરું રાખવું.તે નીચે થી બરાબર સોનેરી બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તવેથા ની મદદ થી તેને 1/2 ફોલ્ડ કરી પ્લેટ માં કાઢી લેવો.આ રીતે ઢોસા બનાવી લેવા.શિંગ દાળિયા ની ચટણી સાથે આ ગરમ ગરમ ક્રિસ્પી રવા ઢોસા પીરસવા.

    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર March 05, 2021 10:19

ટિપ્પણીઓ (4)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 05, 2021 15:09
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
  4. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  5. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  1. જવ નાં ફાડાની ઘેંશ(Broken Barley Ghesh Recipe In Gujarati)
  2. રાજસ્થાની પાપડ કઢી (Rajasthani Papad Kadhi Recipe In Gujarati)
  3. રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
  4. જુવાર ની ખીચડી (Jowar Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685138
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close