પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Minaxi Rohit @Amirishika73
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા તેમજ બટાકા બાફી લો. બધા જ મસાલા રેડી કરવા.બટાકા નો માવો કરી લો.
- 2
તપેલી માં ચમચી તેલ મુકી બટાકા ના અડધા માવા ને વઘારી રગડો બનાવી લો તેમાં લસણ ને લાલ મરચા ની ચટણી નાખવી.
- 3
બાકીના માવા માં બાફેલા ચણા નાખી મીઠું નાખી મિક્સ કરો. જરૂર મુજબ મરચા ની ચટણી ઉમેરો.પાણી લઈ ને તેમાં પાણીપુરી નો મસાલો નાખવો તેમજ લીલા મરચા, ફુદીના ના પાન અને કોથમીર ની પેસ્ટ બનાવી પાણી રેડી કરી લો.
- 4
હવે પૂરી ને વચ્ચે હોલ કરી મસાલા રગડો સલાડ ને પાણી ભરી એન્જોય કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14688794









ટિપ્પણીઓ (6)