કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ બાટી(Dal Bati Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ બાટી(Dal Bati Recipe In Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો

દાલ બાટી(Dal Bati Recipe In Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપઘઉં નો લોટ
  • ૧/૨ ચમચીઆખા ધાણા
  • ૧/૨ ચમચીવરીયાળી
  • ૧/૨ ચમચીઅજમા
  • ૧/૨ ચમચીબેકિંગ સોડા
  • ૧વાટકો ઘી
  • ૧ કપતુવેરદાળ
  • ૧ કપચણા ની દાળ
  • ૧/૨કપ અડદ ની દાળ
  • ૧/૨ કપમગ ની દાળ
  • ૧/૨ કપમસુર ની દાળ
  • ૨ટામેટા
  • ૩/૪ મરચા
  • ૧ ટુકડોઆદુ
  • ૩/૪ ડુંગળી
  • ૨/૩ ટેબલસ્પુન તેલ
  • ૧ ચમચીલસણ
  • ૧ ચમચીહળદર
  • ૪/૫ ચમચી મરચું પાઉડર
  • ૧/૨ કપકોથમીર
  • ૧લીંબુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીરાઈ
  • ચપટીજીરૂ
  • ચપટીહીંગ
  • મીઠો લીમડો વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધી દાળ મિક્સ કરી તેમાં મીઠું, તેલ નાખી બાફી લો.ડુંગળી,ટામેટાં,મરચા સમારી લો.

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તપેલા માં તેલ મુકી તેમાં રાઈ,જીરૂ,લીમડો,હીંગ,લસણ ની નાંખી વઘાર કરો.પછી તેમાં ડુંગળી,ટામેટાં,મરચા,આદુ નાંખી ચડવા દો.

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં બાફેલી દાળ ઉમેરી તેમાંહળદર,મરચું,લીંબુ નાંખી ઉકાળો.પછી તેમાં કોથમીર નાખો.

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક વાસણ માં લોટ નાંખી તેમાં ધાણા,વરીયાળી ખાંડી અજમા,મીઠું,સોડા,ઘી નાંખી સરખી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાંખી લોટ બાંધવો તેને ૧૫ મિનિટ ઢાંકી ને રાખવો.

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી લોટ કુણવી તેના લુવા બનાવી તેને મસળી ને તેને બાટી વાળવી.

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કુકર ને ગરમ કરવા મુકી પછી તેમાં ૧ ચમચી ઘી લગાડી બાટી ને સેકી લો ત્યારબાદ કુકર માં સ્ટેન્ડ મુકી બાટી ગોઠવી કુકર ની સીટી અને રીંગ કાઢી ઢાંકણ બંધ કરી ૨૦/૨૫ મિનિટ રાખો

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે બાટી હવે તેને ઘી માં ડીપ કરી કાઢી લો અને એક વાટકા માં દાળ કાઢી સવઁ કરો તૈયાર છે દાલબાટી

    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દાલ બાટી(Dal Bati Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Grishma Chanv
Grishma Chanv @grish3485
પર March 06, 2021 05:00

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 01, 2021 11:37
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dal Bati

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
  2. ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
  3. કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
  4. બાસુંદી(Basundi Recipe In Gujarati)
  5. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  1. ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
  2. રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
  3. રોટી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
  4. રાગી રોટી (Ragi Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14688994
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close