રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો વાટકો રવો
  2. ૧ નાની વાડકીચોખાનો લોટ
  3. ૧ વાટકીછાશ
  4. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ચપટીજીરું
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ઓરેગાનો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવો અને ચોખાનો લોટ લઈ મિક્સ કરી લો

  2. 2

    હવે મિક્સ કરેલા મિશ્રણમાં છાશ ઉમેરી મિક્સ કરો જરુર પેડે પાણી ઉમરો

  3. 3

    તેમાં આદુ મરચાની પેસ્ટ અને ચપટી જીરું મેરી મિક્સ કરી લો

  4. 4

    હવે આ મિશ્રણને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો

  5. 5

    હવે નોનસ્ટીક પેન તેલ લગાવી ખીરું પાથરી ઢોસો બનાવો એની ઉપર ઓરેગાનો ઉમેરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લેવા

  6. 6

    ગરમ-ગરમ ડોસાને લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

Similar Recipes