કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો

સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
3 લોકો
  • 4સરગવા ની શીંગ
  • 1 વાટકીછાસ
  • 2 ચમચીચણા નો લોટ
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીઆદું,લસણ,મરચા ની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1કટકો ગોળ
  • 1/2 ચમચી1/2ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરું
  • 1પીન્ચ હિંગ
  • 1 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સરગવા ની શીંઘો ને ધોઈ ને કટકા કરી ને કુકર માં મીઠુ અનેં પાણી નાખી ને બાફી લેવી અનેં એક કઢાઈ માં તેલ મુકી તેમાં રાઈ જીરું નાખી ને ગેસ પર મૂકો

    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કઢી બનાવા માટે છાસ માં ચણા નો.લોટ નાખી ને એનું મિશ્રણ રેડી રાખવું હવે કઢાઈ.માં રાઈ તતડ઼િ જાય એટ્લે તેમાં લીલા મરચા આદું. અનેં લશનીયૉ મસાલો નાખી ને સાંતળી લેવું અનેં તેમાં છાસ અનેં ચણા નાં લોટ વાળું મિષરણ નાખી ને હલાવી લેવું.

    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મીઠુ,ધાણાજીરું,હળદર,ગોળ નાખી ને બાફેલિ સરગવા ની શીંઘો કટકા કરી ને નાખી દો.

    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં કોથમીર નાખી ને ધીમી આંચ પર ઉકળવા દો.

    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડી છે સરગવા ની કઢિ તેને બાજરી નાં રોટલા કે રોટલી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર March 07, 2021 09:38

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 07, 2021 12:58
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવા કઢી Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  2. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. બાજરી ની રોટી (Bajri Roti Recipe In Gujarati)
  1. રોટલી (Rotli Recipe In Gujarati)
  2. સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. લાપસી (Lapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695230
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close