સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Thakkar Hetal @cook_26375327
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા લોટ ને આછા બદામી રંગનો શેકવો. પછી તેમાં બધા મસાલા અને તેલ ઉમેરી મિક્સ કરો.
- 2
સરગવાની શિંગ ને બાફી લો અને ઠંડી થાય એટલે તેમાં બનાવેલી મસાલો ભરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલી સરગવાની શિંગ અને વધેલો મસાલો નાખી હલાવો.પછી તેમાં છાસ ઉમેરી હલાવો ઘટ થાય ત્યાં સુધી ચડવા દો.પછી નીચે ઉતારી લો.
- 4
તૈયાર છે સરગવાનું શાક. ભાખરી કે પરોઠા સાથે સર્વ કરો. સર્વ કરતી વખતે ઉપર કોથમીર ઉમેરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696711













ટિપ્પણીઓ (2)