કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati)

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#GA4
#Week25
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સરગવાનો સૂપ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય તેનાથી ગભરામણ થવી, ચક્કર આવવા, વૉમિટિંગમાં પણ રાહત મળે છે.
સરગવાની શિંગમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે બાળકો માટે ખુબ ગુણકારી હોય છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત થાય છે. ગર્ભવતી મહિલાઓને સરગવાની શિંગ ખવડાવવાથી બાળકમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે અને બાળક હેલ્ધી પણ થાય છે.
શરીરની વધેલી ચરબી દૂર કરવા માટે સરગવો એક ગુણકારી ઔષધ મનાય છે. સરગવામાં રહેવું ફોસ્ફરસનું પ્રમાણ શરીરની વધારાની કૅલરી દૂર કરે છે.
જો ઈજા થઈ હોય તો સરગવાના પાનની પેસ્ટને ઘા પર લગાવવાથી રાહત મળે છે. સરગવાનાખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. સરગવાથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મીનીટ
૩ લોકો
  • ૮-૧૦ સરગવા સ્ટીક
  • ૧ ટીસ્પૂનછાશ મસાલો
  • 1/2 નંગ લીંબુ
  • ૧ ટી સ્પુન કોનૅફલોર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સરગવાને કૂકરમાં પાણી નાખીને બોઈલ કરો.

    ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    બોઈલ થઈ જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી અથવા બ્લેનડર ફેરવી ચારણી માં ગાળી લો.

    ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગાળેલ સીટને કૂકર માં એક ઊભરો આવવા દો. કોનૅફલોર માં પાણી નાંખીને તેને મિક્સ કરી લો. આ પેસ્ટ ને સૂપ માં એડ કરો.

    ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મસાલો તથા લીંબુ નાખીને મિક્સ કરી ને ગરમ સર્વ કરો.

    ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રમસ્ટીક સૂપ (Drumstic Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર March 07, 2021 18:06
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
March 07, 2021 18:52
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
  2. ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
  3. રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
  4. સરગવાનું લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698139
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close