સરગવાનું લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની સિંગને પાણીમાં બાફી લો. એક કડાઈ લો તેમાં એક ચમચી તેલ નાખી તેલ હિટ થાય એટલે તેમાં એક ચમચી રાઈ નાખો,
- 2
હવે તેમાં આદુ અને મરચાની પેસ્ટ એડ કરો પછી તેમાં દહીં એડ કરો, હવે તેમાં ચણાનો લોટ એડ કરી બરાબર મિક્ષ કરી લો, પછી તેમાં સરગવાની શીંગ એડ કરી તેને પાંચથી છ મિનિટ સુધી તેને પાકવા દો.
- 3
હવે આપણું સરગવાની શીંગ નુ ચાટયુ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698328












ટિપ્પણીઓ (2)