ભરેલા પરવળ (Stuffed Parwal Recipe in Gujarati)

Bindi Shah @cook_24564889
ભરેલા પરવળ (Stuffed Parwal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પરવલ ની પતલી છાલ નીકાળી 2 ભાગ કરી બી નીકાળી લેવા.ફીલીંગ નો મસાલો મીકસ કરી ક્રસ કરવો.ટામેટાં ની ગ્રેવી બનાવવી.
- 2
પરવલ મા મસાલો ભરવો.કુકર મા 3 ચમચી તેલ મુકી આદુ,મરચા,લસણ પેસ્ટ સાતળવી પછી ડુંગળી ઝીણી સમારેલી સાતળવી તેમા ટામેટાં ની ગ્રેવી સાતળવી પછી મીઠું ચપટી હળદર,મરચા પાઉડર મીકસ કરી ભરેલા પરવલ મીકસ કરી 1 1/2 કપ પાણી મીકસ કરી કુકર બંધ કરી 1 સીટી (વીસલ) વગાડી બંધ કરવુ.પછી કુકર ઠંડુ થવા દેવું ને ઢાંકણ ખોલી ને 1 મીનીટ હલાવવું ને રોટલી,પરાઠા,પૂરી સાથે પીરસવું.
- 3
આ રીતે મસાલો અને ગ્રેવી બનાવી ભરેલા શાક ટેસ્ટી બનાવી શકાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14705662











ટિપ્પણીઓ (11)