વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાવડી માં તેલ લો. તેમાં રાઈ, જીરું ને હિંગ નાખો. રાઈ તતડે એટલે એમાં હળદર ને લાલ મરચું નાખો. પછી તેમાં મમરા નાખો. હવે તેને હલાવી દો. હવે તેમાં મીઠુ નાખો. ફરીથી હલાવી દો.
- 2
હવે તૈયાર છે વઘારેલા મમરા. તેને ચા જોડે અને એકલા ખાવાની મજા આવે. ગરમા ગરમ મમરા ખાવાની મજા પડે. તેને સર્વિન્ગ પ્લેટ માં સર્વ કરવું. હવે તેનવ ચા સાથે સર્વ kro
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712470









ટિપ્પણીઓ (2)